BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2330 | Date: 04-Mar-1990
   Text Size Increase Font Decrease Font

રચ્યું છે જગ તો જેણે, રહ્યો ઓતપ્રોત તો એમાં થઈને

  No Audio

Rachyu Che Jag Toh Jene, Rahya Oth Proth Toh Ema Thaine

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)


Gujarati Bhajan no. 2330 by Satguru Devendra Ghia - Kaka
રચ્યું છે જગ તો જેણે, રહ્યો ઓતપ્રોત તો એમાં થઈને
હવાની હર લહેરે લહેરે રે, મહેકી ઊઠે છે તો એની સુગંધ
ધડકી રહી છે જગની હર ધડકન તો એની ધડકને
કહી રહ્યો છે કર્મ એ તો, જગના મુખે ને એના રે દ્વારે
હરેક પળે જગમાં, વિવિધ ભાવો તો એના જોવા રે મળે
કરે કરાવે કર્મો તો જગ પાસે, માને જે કરે છે, કર્મફળ તે તો પામે
જાળ તો છે એની લોભામણી, રહ્યા છે સહુ એમાં ફસાઈને
રહ્યા નચિંત થઈને જગમાં એ તો, સોંપ્યું બધું એને તો જેણે
રાતદિવસ ના એ તો સૂએ, રાખે સહુને એ તો પોતાના હૈયે
ભજે જે દિનરાત તો એને, આવે એની પાસે એ તો દોડીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
First...23262327232823292330...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall