Hymn No. 2331 | Date: 07-Mar-1990
|
|
Text Size |
 |
 |
ભવતારક, જગધારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું
Bhavtaarak, Jag Dhaarak Heh, Heh Sidhhmata Tav Sharane Chu, Tav Sharane Chu
શરણાગતિ (Surrender)
ભવતારક, જગધારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું પાપહારક, સુખકારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું જગરક્ષક, દુઃખ નિવારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું પથદર્શક મમઉદ્ધારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું પૂર્ણપ્રકાશક, શંકા હારણ હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું હૈયેનિવાસક, કર્મકારક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું ભાગ્યનિયોજક, પુણ્યદાયક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું ચિત્તમોહક, મનમોહક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું સર્વનિયંત્રક મુક્તિદાયક હે, હે સિધ્ધમાતા તવ શરણે છું, તવ શરણે છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|