Hymn No. 2343 | Date: 14-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-14
1990-03-14
1990-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14832
પહેર્યાં છે કપડાં, જગમાં તો સહુએ વૃત્તિતણાં રે
પહેર્યાં છે કપડાં, જગમાં તો સહુએ વૃત્તિતણાં રે છે કંઈક તો ચમકતાં, છે કંઈક તો ડાઘવાળાં રે કોઈ તો છે જાણે અક્કડ એવાં, કાંજી દીધેલાં રે કોઈ તો છે એવાં ચોખ્ખા ને સીધી સળવાળા રે કોઈ તો છે એવાં અનેક રંગવાળાં, ના રંગ એના દેખાતા રે કોઈએ તો પહેર્યાં એવાં, લાગે ના એ બંધબેસતાં રે કોઈએ તો પહેર્યાં ચુસ્ત એવાં, અંગેઅંગ સંકોચાતા રે કોઈએ તો પહેર્યાં રે એવાં, જાણે એના કાજે સર્જાયાં રે કોઈએ તો રાખ્યાં એવાં મેલાં, કોઈએ તો રાખ્યાં ચોખ્ખાં રે કોઈના ધ્યાન ખુદમાં રહેતા, કોઈ અન્યના તો રહે જોતા રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
paheryam che kapadam, jag maa to sahue vrittitanam re
che kaik to chamakatam, che kaik to daghavalam re
koi to che jaane akkada evam, kanji didhela re
koi to che evam chokhkha ne sidhi salavala re
koi to na che evam anekhata rangaval re en
koie to paheryam evam, laage na e bandhabesatam re
koie to paheryam chusta evam, angeanga sankochata re
koie to paheryam re evam, jaane ena kaaje sarjayam re
koie to rakhyam evam melam, koie to rakhyam chokhkham to re
koina dhyaan kh iota re
|
|