Hymn No. 2345 | Date: 15-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-15
1990-03-15
1990-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14834
અજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીત
અજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીત દીધી આંખો તો જગને રે જોવા, રહ્યા ખુદ તો છુપાઈ દીધા હાથ તો જગને રે પકડવા, પકડી માયા એણે, શક્યા ના દોર તારો પકડી દીધા પગ તો જગને રે પહોંચવા, પહોંચ્યા બધે ના, તારી પાસે ગયા પહોંચી દીધી બુદ્ધિ સમજવા તો તને, સમજ્યો ઘણું, ના તને શક્યો સમજી દીધા કાન તો સાંભળવા, રચ્યોપચ્યો રહ્યો સાંભળવા ખુદની મોટાઈ દીધું મન પહોંચવા બધે, રહ્યું ફરતું બધે, ના તારી પાસે શક્યું પહોંચી દીધા ભાવો તુજમાં તન્મય થાવા, દીધી અપેક્ષાઓ તો એમાં ભરી દીધું ચિત્ત સ્થિર રાખવા તુજમાં, દીધું માયામાં સ્થિર એણે કરી રાખ્યા મારગ પહોંચવા અનેક, દીધા કાંટા ને કાંકરા તો વેરી
https://www.youtube.com/watch?v=CFmxjEufPL4
Satguru Shri Devendra Ghia (Kaka)
અજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીત દીધી આંખો તો જગને રે જોવા, રહ્યા ખુદ તો છુપાઈ દીધા હાથ તો જગને રે પકડવા, પકડી માયા એણે, શક્યા ના દોર તારો પકડી દીધા પગ તો જગને રે પહોંચવા, પહોંચ્યા બધે ના, તારી પાસે ગયા પહોંચી દીધી બુદ્ધિ સમજવા તો તને, સમજ્યો ઘણું, ના તને શક્યો સમજી દીધા કાન તો સાંભળવા, રચ્યોપચ્યો રહ્યો સાંભળવા ખુદની મોટાઈ દીધું મન પહોંચવા બધે, રહ્યું ફરતું બધે, ના તારી પાસે શક્યું પહોંચી દીધા ભાવો તુજમાં તન્મય થાવા, દીધી અપેક્ષાઓ તો એમાં ભરી દીધું ચિત્ત સ્થિર રાખવા તુજમાં, દીધું માયામાં સ્થિર એણે કરી રાખ્યા મારગ પહોંચવા અનેક, દીધા કાંટા ને કાંકરા તો વેરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajab che taari reet re prabhu, ajab che re taari reet
didhi aankho to jag ne re jova, rahya khuda to chhupai
didha haath to jag ne re pakadava, pakadi maya ene, shakya na dora taaro pakadi
didha pag na to jag ne re pahonchava, taari paase gaya pahonchi
didhi buddhi samajava to tane, samjyo ghanum, well taane shakyo samaji
didha kaan to sambhalava, rachyopachyo rahyo sambhalava khudani Motai
didhu mann pahonchava badhe, rahyu phartu badhe, na taari paase shakyum pahonchi
didha bhavo tujh maa tanmay thava, didhi apekshao to ema bhari
didhu chitt sthir rakhava tujamam, didhu maya maa sthir ene kari
rakhya maarg pahonchava aneka, didha kanta ne kankara to veri
અજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીતઅજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીત દીધી આંખો તો જગને રે જોવા, રહ્યા ખુદ તો છુપાઈ દીધા હાથ તો જગને રે પકડવા, પકડી માયા એણે, શક્યા ના દોર તારો પકડી દીધા પગ તો જગને રે પહોંચવા, પહોંચ્યા બધે ના, તારી પાસે ગયા પહોંચી દીધી બુદ્ધિ સમજવા તો તને, સમજ્યો ઘણું, ના તને શક્યો સમજી દીધા કાન તો સાંભળવા, રચ્યોપચ્યો રહ્યો સાંભળવા ખુદની મોટાઈ દીધું મન પહોંચવા બધે, રહ્યું ફરતું બધે, ના તારી પાસે શક્યું પહોંચી દીધા ભાવો તુજમાં તન્મય થાવા, દીધી અપેક્ષાઓ તો એમાં ભરી દીધું ચિત્ત સ્થિર રાખવા તુજમાં, દીધું માયામાં સ્થિર એણે કરી રાખ્યા મારગ પહોંચવા અનેક, દીધા કાંટા ને કાંકરા તો વેરી1990-03-15https://i.ytimg.com/vi/CFmxjEufPL4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=CFmxjEufPL4 અજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીતઅજબ છે તારી રીત રે પ્રભુ, અજબ છે રે તારી રીત દીધી આંખો તો જગને રે જોવા, રહ્યા ખુદ તો છુપાઈ દીધા હાથ તો જગને રે પકડવા, પકડી માયા એણે, શક્યા ના દોર તારો પકડી દીધા પગ તો જગને રે પહોંચવા, પહોંચ્યા બધે ના, તારી પાસે ગયા પહોંચી દીધી બુદ્ધિ સમજવા તો તને, સમજ્યો ઘણું, ના તને શક્યો સમજી દીધા કાન તો સાંભળવા, રચ્યોપચ્યો રહ્યો સાંભળવા ખુદની મોટાઈ દીધું મન પહોંચવા બધે, રહ્યું ફરતું બધે, ના તારી પાસે શક્યું પહોંચી દીધા ભાવો તુજમાં તન્મય થાવા, દીધી અપેક્ષાઓ તો એમાં ભરી દીધું ચિત્ત સ્થિર રાખવા તુજમાં, દીધું માયામાં સ્થિર એણે કરી રાખ્યા મારગ પહોંચવા અનેક, દીધા કાંટા ને કાંકરા તો વેરી1990-03-15https://i.ytimg.com/vi/jTIc7jWrqHM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=jTIc7jWrqHM
|