Hymn No. 2347 | Date: 15-Mar-1990
માગી-માગી વધુ શું માગીશ તું રે પ્રભુ, જાન ભી તો હાજર છે
māgī-māgī vadhu śuṁ māgīśa tuṁ rē prabhu, jāna bhī tō hājara chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-03-15
1990-03-15
1990-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14836
માગી-માગી વધુ શું માગીશ તું રે પ્રભુ, જાન ભી તો હાજર છે
માગી-માગી વધુ શું માગીશ તું રે પ્રભુ, જાન ભી તો હાજર છે
જીવન ભી તો તેં દીધું છે, જીવનથી બીજું તો શું વધારે છે
રહ્યો છું મનથી તો બધે ફરતો, લઈ લે મન મારું, એ વિનંતી છે
ચિત્ત તો મારું સ્થિર ના રહેતું, તુજ ચરણે તો એને ધરવું છે
ભાવો ભર્યા છે હૈયામાં ખૂબ તારા, હૈયું ભી તો તારું છે
દીધી છે તો દૃષ્ટિ તને તો જોવા, તુજને એનાથી નીરખવો છે
તેજ ને છાયા, સુખ ને દુઃખની, રમત જીવનમાં તો મંડાણી છે
માગશે તું, નથી છુપાયો હું, શાને તો તું છુપાયો છે
જે કાંઈ છે, છે એ તો જીવનકાજે, પણ જીવન તો તારું છે
માગી-માગી વધુ તું શું માગીશ રે પ્રભુ, જ્યાં મન ભી તો હાજર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māgī-māgī vadhu śuṁ māgīśa tuṁ rē prabhu, jāna bhī tō hājara chē
jīvana bhī tō tēṁ dīdhuṁ chē, jīvanathī bījuṁ tō śuṁ vadhārē chē
rahyō chuṁ manathī tō badhē pharatō, laī lē mana māruṁ, ē vinaṁtī chē
citta tō māruṁ sthira nā rahētuṁ, tuja caraṇē tō ēnē dharavuṁ chē
bhāvō bharyā chē haiyāmāṁ khūba tārā, haiyuṁ bhī tō tāruṁ chē
dīdhī chē tō dr̥ṣṭi tanē tō jōvā, tujanē ēnāthī nīrakhavō chē
tēja nē chāyā, sukha nē duḥkhanī, ramata jīvanamāṁ tō maṁḍāṇī chē
māgaśē tuṁ, nathī chupāyō huṁ, śānē tō tuṁ chupāyō chē
jē kāṁī chē, chē ē tō jīvanakājē, paṇa jīvana tō tāruṁ chē
māgī-māgī vadhu tuṁ śuṁ māgīśa rē prabhu, jyāṁ mana bhī tō hājara chē
|