1990-03-16
1990-03-16
1990-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14837
રાજા, વાજાં ને વાંદરા, છે ત્રણે એકસરખાં રે ભાઈ
રાજા, વાજાં ને વાંદરા, છે ત્રણે એકસરખાં રે ભાઈ
ક્યારે એ રીઝશે, ક્યારે એ બગડે, ના એ તો કહી શકાય
ચિત્ત, મન ને બુદ્ધિ છે, ત્રણે તો એકસરખાં રે ભાઈ
ક્યારે કરશે શું, પહોંચશે ક્યારે ક્યાં, ના એ તો કહી શકાય
ધારા જળની, વૃત્તિ પાપની, છે એ તો એકસરખી રે ભાઈ
વહેતી-વહેતી જાયે નીચે, નીચે-નીચે તો એ વહેતી જાય
ધરતી, મન ને ચિત્ત, તો છે એકસરખાં રે ભાઈ
રહે સદા એ તો ફરતાં, સ્થિર ના એ તો રાખી શકાય
મદ, લોભ ને મદિરા, તો છે એકસરખાં રે ભાઈ
ચડ્યો નશો જ્યાં એનો, ના જલદી એ તો ઊતરી જાય
https://www.youtube.com/watch?v=-123zhmeqWE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાજા, વાજાં ને વાંદરા, છે ત્રણે એકસરખાં રે ભાઈ
ક્યારે એ રીઝશે, ક્યારે એ બગડે, ના એ તો કહી શકાય
ચિત્ત, મન ને બુદ્ધિ છે, ત્રણે તો એકસરખાં રે ભાઈ
ક્યારે કરશે શું, પહોંચશે ક્યારે ક્યાં, ના એ તો કહી શકાય
ધારા જળની, વૃત્તિ પાપની, છે એ તો એકસરખી રે ભાઈ
વહેતી-વહેતી જાયે નીચે, નીચે-નીચે તો એ વહેતી જાય
ધરતી, મન ને ચિત્ત, તો છે એકસરખાં રે ભાઈ
રહે સદા એ તો ફરતાં, સ્થિર ના એ તો રાખી શકાય
મદ, લોભ ને મદિરા, તો છે એકસરખાં રે ભાઈ
ચડ્યો નશો જ્યાં એનો, ના જલદી એ તો ઊતરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rājā, vājāṁ nē vāṁdarā, chē traṇē ēkasarakhāṁ rē bhāī
kyārē ē rījhaśē, kyārē ē bagaḍē, nā ē tō kahī śakāya
citta, mana nē buddhi chē, traṇē tō ēkasarakhāṁ rē bhāī
kyārē karaśē śuṁ, pahōṁcaśē kyārē kyāṁ, nā ē tō kahī śakāya
dhārā jalanī, vr̥tti pāpanī, chē ē tō ēkasarakhī rē bhāī
vahētī-vahētī jāyē nīcē, nīcē-nīcē tō ē vahētī jāya
dharatī, mana nē citta, tō chē ēkasarakhāṁ rē bhāī
rahē sadā ē tō pharatāṁ, sthira nā ē tō rākhī śakāya
mada, lōbha nē madirā, tō chē ēkasarakhāṁ rē bhāī
caḍyō naśō jyāṁ ēnō, nā jaladī ē tō ūtarī jāya
રાજા, વાજાં ને વાંદરા, છે ત્રણે એકસરખાં રે ભાઈરાજા, વાજાં ને વાંદરા, છે ત્રણે એકસરખાં રે ભાઈ
ક્યારે એ રીઝશે, ક્યારે એ બગડે, ના એ તો કહી શકાય
ચિત્ત, મન ને બુદ્ધિ છે, ત્રણે તો એકસરખાં રે ભાઈ
ક્યારે કરશે શું, પહોંચશે ક્યારે ક્યાં, ના એ તો કહી શકાય
ધારા જળની, વૃત્તિ પાપની, છે એ તો એકસરખી રે ભાઈ
વહેતી-વહેતી જાયે નીચે, નીચે-નીચે તો એ વહેતી જાય
ધરતી, મન ને ચિત્ત, તો છે એકસરખાં રે ભાઈ
રહે સદા એ તો ફરતાં, સ્થિર ના એ તો રાખી શકાય
મદ, લોભ ને મદિરા, તો છે એકસરખાં રે ભાઈ
ચડ્યો નશો જ્યાં એનો, ના જલદી એ તો ઊતરી જાય1990-03-16https://i.ytimg.com/vi/-123zhmeqWE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=-123zhmeqWE
|