Hymn No. 2349 | Date: 17-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-17
1990-03-17
1990-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14838
છે મંત્ર આ તો સીધોસાદો, છે મંત્ર આ તો સીધોસાદો
છે મંત્ર આ તો સીધોસાદો, છે મંત્ર આ તો સીધોસાદો પ્રભુતા તમારી તો વિસારી, પ્રભુતા જગમાં તો પ્રભુની નિહાળો - છે... પ્યાર હૈયે એવો જગાવો, એના કેફમાં પ્રભુને સદા તો રાખો - છે... પ્રભુના ભાવોએ બંધાઈ, તમારા ભાવમાં પ્રભુને તો બાંધો - છે... જોયું તો ખૂબ જગને, જગમાં હવે તો પ્રભુને નિહાળો - છે... હોય આશ સાથની જીવનમાં કોઈની, સાથ પ્રભુનો તો માગો - છે... સંભાળે છે જગને, સંભાળશે તને વિશ્વાસ હૈયે આ તો ધરાવો - છે... રાખ્યો નથી ભેદભાવ પ્રભુએ, ભેદભાવ હૈયેથી તો હટાવો - છે... છે પ્રભુ એકજ સત્ય, ચિત્ત, મન, બુદ્ધિને એમાં તો સ્થાપો - છે... ઘૂંટીને મંત્રો આ જીવનમાં એવા, મંત્રોને ફળદાયી બનાવો - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che mantra a to sidhosado, che mantra a to sidhosaado
prabhuta tamaari to visari, prabhuta jag maa to prabhu ni nihalo - che ...
pyaar haiye evo jagavo, ena kephamam prabhune saad to rakho - che ...
prabhu na bhavara band bandho - che ...
joyu to khub jagane, jag maa have to prabhune nihalo - che ...
hoy aash sathani jivanamam koini, saath prabhu no to mago - che ...
sambhale che jagane, sambhalashe taane vishvas haiye a to dharavo - chhe. ..
rakhyo nathi bhedabhava prabhue, bhedabhava haiyethi to hatavo - che ...
che prabhu ekaja satya, chitta, mana, buddhine ema to sthapo - che ...
ghuntine mantro a jivanamam eva, mantrone phaladayi banavo ...
|