Hymn No. 2350 | Date: 17-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-17
1990-03-17
1990-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14839
દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે
દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે દઈ દીધું છે દિલ તો જ્યાં, વિચાર એનો શાને ધરાવે નથી તો જે કાંઈ પાસે, અફસોસ એનો શાને ધરાવે આવશે તો જે પાસે તારી, કાયમ શું એ તો રહેશે મૂકી દીધો છે જ્યાં વિશ્વાસ, શંકા હવે તું શાને ધરાવે કરશે પ્રભુ તો ભલું સદાયે, સોંપ્યું છે જ્યાં એને હવાલે ચલાવે છે જગ એ તો સદાયે, ફિકર એની શાને તું ધરાવે ફિકર તો છે એને ભી તારી, ફિકર હૈયે શાને એની તું રાખે શ્વાસ દે છે સહુના એ તો ભરી, ચાહે કે ના તું એ તો ચાહે શ્વાસે શ્વાસે દે વિશ્વાસ તો ભરી, નિઃશ્વાસ શાને તું નાખે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila hoy jo paase tari, kari de prabhune re havale
dai didhu che dila to jyam, vichaar eno shaane dharave
nathi to je kai pase, aphasosa eno shaane dharave
aavashe to je paase tari, kayam shuma e to raheshevas
muki didho che jyamanka have tu shaane dharave
karshe prabhu to bhalum sadaye, sompyum che jya ene havale
chalaave che jaag e to sadaye, phikar eni shaane tu dharave
phikar to che ene bhi tari, phikar haiye shaane eni tu rakhe
shvas de che sahuna e to bh na tu e to chahe
shvase shvase de vishvas to bhari, nihshvasa shaane tu nakhe
|
|