Hymn No. 2351 | Date: 17-Mar-1990
|
|
Text Size |
 |
 |
નીરખો જીવનમાં તો, જે જે પ્રભુ તમને તો બતાવે
Nirkho Jeevan Ma Toh, Jeh Jeh Prabhu Tamne Toh Bataave
શરણાગતિ (Surrender)
1990-03-17
1990-03-17
1990-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14840
નીરખો જીવનમાં તો, જે જે પ્રભુ તમને તો બતાવે
નીરખો જીવનમાં તો, જે જે પ્રભુ તમને તો બતાવે રહો જીવનમાં તો એવી રીતે, પ્રભુ તમને તો જેમ રાખે સાંભળો તો જીવનમાં એવું, પ્રભુ જે જે તો સંભળાવે પહોંચો તો જગમાં તો ત્યાં, જ્યાં પ્રભુ તમને પહોંચાડે કરો જીવનમાં એવાં તો કર્મો, પ્રભુ તો જે જે કરાવે નિર્મળ બનાવીને હૈયાના ભાવો, પ્રભુચરણે એને ધરાવો કર્તા કારવતા તો છે રે પ્રભુ, અહં તો હૈયેથી હટાવો દિલ સાફ કરીને એવું, દર્પણ પ્રભુનું એને બનાવો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirakho jivanamam to, je je prabhu tamane to batave
raho jivanamam to evi rite, prabhu tamane to jem rakhe
sambhalo to jivanamam evum, prabhu je je to sambhalave
pahoncho to jag maa to tyam,
jya prabanchamo to tyam, jya prabhu to je pahon pahon je karave
nirmal banavine haiya na bhavo, prabhucharane ene dharavo
karta karavata to che re prabhu, aham to haiyethi hatavo
dila sapha kari ne evum, darpana prabhu nu ene banavo
|
|