Hymn No. 2352 | Date: 17-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-17
1990-03-17
1990-03-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14841
છે અપેક્ષા તો હૈયે, માનથી બોલાવે તમને, માનથી બોલાવજો અન્યને
છે અપેક્ષા તો હૈયે, માનથી બોલાવે તમને, માનથી બોલાવજો અન્યને ચાહો છો હૈયે તો જ્યાં શાંતિ, ના અન્યની શાંતિ હરી લેજો રાખો છો આશા સદ્ભાવની તો હૈયે, કુભાવ હૈયે તો ના ધરાવજો છે અપેક્ષા જ્યાં અન્યના સાથની, સાથ અન્યને તો દેતા જાઓ વધારવી છે તાકાત જ્યાં તમારી, તાકાત પાચનની તમારી વધારો પહોંચવું છે સમયસર સ્થાન પર તારા, ચાલવાનું તો શરૂ કરી દેજે રહેવું છે સદા પ્રકાશમાં તો તારે, અંધકારમાંથી તો ખસી જાજે પીવા છે પ્રેમના ઘૂંટડા તો તારે, વેર હૈયેથી તો વિસારી દેજે કરવો છે પ્રેમ તો જગમાં સહુને, પ્રભુને પ્રેમ તો સદા કરી લેજે ઇચ્છે છે જો પ્રભુ તુજમાં તો વિશ્વાસ મૂકે, અન્યમાં વિશ્વાસ મૂકી દેજે
https://www.youtube.com/watch?v=9oKETUI2DXQ
Satguru Shri Devendra Ghia (Kaka)
છે અપેક્ષા તો હૈયે, માનથી બોલાવે તમને, માનથી બોલાવજો અન્યને ચાહો છો હૈયે તો જ્યાં શાંતિ, ના અન્યની શાંતિ હરી લેજો રાખો છો આશા સદ્ભાવની તો હૈયે, કુભાવ હૈયે તો ના ધરાવજો છે અપેક્ષા જ્યાં અન્યના સાથની, સાથ અન્યને તો દેતા જાઓ વધારવી છે તાકાત જ્યાં તમારી, તાકાત પાચનની તમારી વધારો પહોંચવું છે સમયસર સ્થાન પર તારા, ચાલવાનું તો શરૂ કરી દેજે રહેવું છે સદા પ્રકાશમાં તો તારે, અંધકારમાંથી તો ખસી જાજે પીવા છે પ્રેમના ઘૂંટડા તો તારે, વેર હૈયેથી તો વિસારી દેજે કરવો છે પ્રેમ તો જગમાં સહુને, પ્રભુને પ્રેમ તો સદા કરી લેજે ઇચ્છે છે જો પ્રભુ તુજમાં તો વિશ્વાસ મૂકે, અન્યમાં વિશ્વાસ મૂકી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che apeksha to haiye, manathi bolaave tamane, manathi bolavajo anyane
chaho chho haiye to jya shanti, na anya ni shanti hari lejo
rakho chho aash sadbhavani to haiye, kubhava haiye to na dharavajo
va che apeksha to yam
detaavajo che anyha takani jya tamari, takata pachanani tamaari vadharo
pahonchavu che samaysar sthana paar tara, chalavanum to sharu kari deje
rahevu che saad prakashamam to tare, andhakaramanthi to khasi jaje
piva che prem yana ghuntada to tare, to pragai hari
sahune, to pragabai saw, ver hari sahune to pragai prem to saad kari leje
ichchhe che jo prabhu tujh maa to vishvas muke, anyamam vishvas muki deje
|