Hymn No. 2355 | Date: 18-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-18
1990-03-18
1990-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14844
દિલ તો ગોતી રહ્યું છે મંઝિલ એની રે પ્રભુ, મંઝિલ તો એની તું છે
દિલ તો ગોતી રહ્યું છે મંઝિલ એની રે પ્રભુ, મંઝિલ તો એની તું છે રહ્યું છે ગોતી મન, એનો તો વિસામો રે પ્રભુ, વિસામો એનો તો તું છે ઢૂંઢી રહ્યો છે એ પ્યાર તો સાચો રે પ્રભુ, છે આશ એની તો તું છે નજરને તો તલાશ છે જેની, પૂર્ણાહુતિ એની તો તું જ છે આ જગપ્રવાસે શોધી રહ્યો છે સાથ સાચો, સાચો સાથી એનો તો તું છે રહ્યો છે અટવાતો આ જીવનમાં રે પ્રભુ, રાહબર એનો તો તું છે મળ્યા દાનવીર જગતમાં તો ઘણા રે પ્રભુ, સાચો દાનવીર તો તું છે કૃપા પામ્યો તો જગમાં ઘણાની રે પ્રભુ, કૃપા સાચી વરસાવનાર તો તું છે પામ્યો ને જોઈ દયા તો જગમાં રે પ્રભુ, સાચો દયાળુ તો તું છે સમજ્યા તો ઘણા તો જગમાં રે પ્રભુ, સાચો સમજનાર ને સમજાવનાર તો તું છે
https://www.youtube.com/watch?v=xFRqifucQH8
Satguru Shri Devendra Ghia (Kaka)
દિલ તો ગોતી રહ્યું છે મંઝિલ એની રે પ્રભુ, મંઝિલ તો એની તું છે રહ્યું છે ગોતી મન, એનો તો વિસામો રે પ્રભુ, વિસામો એનો તો તું છે ઢૂંઢી રહ્યો છે એ પ્યાર તો સાચો રે પ્રભુ, છે આશ એની તો તું છે નજરને તો તલાશ છે જેની, પૂર્ણાહુતિ એની તો તું જ છે આ જગપ્રવાસે શોધી રહ્યો છે સાથ સાચો, સાચો સાથી એનો તો તું છે રહ્યો છે અટવાતો આ જીવનમાં રે પ્રભુ, રાહબર એનો તો તું છે મળ્યા દાનવીર જગતમાં તો ઘણા રે પ્રભુ, સાચો દાનવીર તો તું છે કૃપા પામ્યો તો જગમાં ઘણાની રે પ્રભુ, કૃપા સાચી વરસાવનાર તો તું છે પામ્યો ને જોઈ દયા તો જગમાં રે પ્રભુ, સાચો દયાળુ તો તું છે સમજ્યા તો ઘણા તો જગમાં રે પ્રભુ, સાચો સમજનાર ને સમજાવનાર તો તું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila to goti rahyu che manjhil eni re prabhu, manjhil to eni tu che
rahyu che goti mana, eno to visamo re prabhu, visamo eno to tu che
dhundhi rahyo che e pyaar to saacho re prabhu, che aash eni to tu che
najarane to talasha che jeni, purnahuti eni to tu j che
a jagapravase shodhi rahyo che saath sacho, saacho sathi eno to tu che
rahyo che atavato a jivanamam re prabhu, raahabar eno to tu che
malya danavira jagatamira to ghana che
kraviphu, paamyo to jag maa ghanani re prabhu, kripa sachi varasavanara to tu che
paamyo ne joi daya to jag maa re prabhu, saacho dayalu to tu che
samjya to ghana to jag maa re prabhu, saacho samajanara ne samajavanara to tu che
|
|