Hymn No. 2361 | Date: 21-Mar-1990
|
|
Text Size |
 |
 |
આવ્યા જગમાં, હતા ના કોઈ તમારા, રહેતા બન્યા કોઈ દુશ્મન, કોઈ મિત્ર તમારા
Aavya Jagma, Hataa Na Koi Tamaara, Rehta Banya Koi Dushman, Koi Mitra Tamaara
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-03-21
1990-03-21
1990-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14850
આવ્યા જગમાં, હતા ના કોઈ તમારા, રહેતા બન્યા કોઈ દુશ્મન, કોઈ મિત્ર તમારા
આવ્યા જગમાં, હતા ના કોઈ તમારા, રહેતા બન્યા કોઈ દુશ્મન, કોઈ મિત્ર તમારા વાયદા મળ્યા જીવનસફરે રહેવા સાથમાં, અધવચ્ચે રાહ તો રહ્યા છૂટતા સફર તો રહી ચાલુ, મળતા ગયા નવા, જૂના કંઈક તો છૂટતા ગયા જીવનમાં એકલતાના અહેસાસ મળ્યા, અનુભવ એના થાતા ગયા જાગી ગયા વિચાર, કંઈક વાર પ્રભુના, તૂટતા ગયા ને આવતા રહ્યા સ્થિર ના રહ્યા, હતા એ તો તમારા, એ ભી તો તૂટતા ને છૂટતા રહ્યા તું ભી રહ્યો નથી જ્યાં પ્રભુનો, રહેશે બીજા ક્યાંથી તો તારા કર વિચાર મન બુદ્ધિને તું તારા, બની જાશે સકળ જગમાં સહુ તારા રહી તો તુજમાં, રોકી રહ્યા છે, એ તો ઉન્નતિનાં દ્વાર તો તારાં હટાવી માંડજે કદમ તું એવાં, મળે કદમે કદમે દર્શન પ્રભુનાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya jagamam, hata na koi tamara, raheta banya koi dushmana, koi mitra tamara
vayada malya jivanasaphare raheva sathamam, adhavachche raah to rahalya chhutata
saphara to rahi chalu, malata gaya nava, juna kaik to chhutata ekal, juna kaik to chhutata gaya,
juna kaik aubanamasa anamasa
jaagi gaya vichara, kaik vaar prabhuna, tutata gaya ne aavata rahya
sthir na rahya, hata e to tamara, e bhi to tutata ne chhutata rahya
tu bhi rahyo nathi jya prabhuno, raheshe beej kyaa thi to taara
kara jas taara buddha, bhani jas taara buddha sakal jag maa sahu taara
rahi to tujamam, roki rahya chhe, e to unnatinam dwaar to taara
hatavi mandaje kadama tu evam, male kadame kadame darshan prabhunam
|