Hymn No. 2367 | Date: 25-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14856
કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ
કીધાં કામણ તો પ્રભુએ તો કેવાં, સમજાવ્યું સર્વવ્યાપક છે તો એ ભુલાવી દીધું એણે માયામાં, એમાંનો એક તો હું છું સૂર્ય, ચંદ્રે તો તેજ પાથર્યાં, આ ભૂમિ પર તેજ તો પાથર્યાં સત્યનાં તેજ પથરાયાં જીવનમાં, જીવન એણે અજવાળ્યાં અપેક્ષાઓ કરતા રહી, ગજા બહાર દોડતા રહી, વળ્યું ન એમાં કાંઈ થાકી થાકી શક્તિ ઘટાડી, એમાંનો એક તો હું છું દૃષ્ટિ ફરતી પ્રભુની ના દેખાઈ, ભાગ્ય ફરતું તો અનુભવાયે સમજી, નાસમજ બનતા રહ્યા, એમાંનો એક તો હું છું કૃપા એની વ્હેતી રહી, કૃપા તો મળતી રહી, માગણી એની ના અટકી મેળવ્યા છતાં આશા વધતી ગઈ, એમાંનો એક તો હું છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kidha kamana to prabhu ae to kevam, samajavyum sarvavyapaka che to e
bhulavi didhu ene mayamam, emanno ek to hu chu
surya, chandre to tej patharyam, a bhumi paar tej to patharyam
satyanam tej patharayam jivanamaham
aksara daja en rahi, valyum na ema kai
thaaki thaki shakti ghatadi, emanno ek to hu chu
drishti pharati prabhu ni na dekhai, bhagya phartu to anubhavaye
samaji, nasamaja banta rahya, emanno ek to
humchum chu na kripa to magi vahani en kripi ataki
melavya chhata aash vadhati gai, emanno ek to hu chu
|