Hymn No. 2368 | Date: 25-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14857
જાણ્યું કે તારા દર્શનમાં, આનંદ તો છે રે પ્રભુ
જાણ્યું કે તારા દર્શનમાં, આનંદ તો છે રે પ્રભુ પણ, તારા વિયોગમાં તડપવાનો આનંદ તો ઓર છે જાણ્યું કે બુદ્ધિ, શિખામણથી જ્ઞાન તો મળે છે પણ શરીરભાન ભૂલી, મળે જે જ્ઞાન, એ જ્ઞાન ઓર છે કરો કલ્પના તો સુખની, મળે ભલે એ તો જીવનમાં ભલું અન્યનું કરવામાં, સુખ તો ઓર છે ચંદ્રનાં તેજ પૃથ્વી પર પથરાતાં, જોયાં જોયાં સૂર્યનાં તેજ ભી મુખ પર પથરાતાં, નિર્મળતાનાં તેજ તો ઓર છે જોઈ આંખની ઇશારાની ભાષા, અનુભવી વાણીની ભાષા જીવનમાં મૌનની ભાષાનો અનુભવ તો ઓર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janyum ke taara darshanamam, aanand to che re prabhu
pana, taara viyogamam tadapavano aanand to ora che
janyum ke buddhi, shikhamanathi jnaan to male che
pan sharirabhana bhuli, male je jnana, e jnam ora jhe
karo toiv banukhan
bhalum anyanum karavamam, sukh to ora che
chandranam tej prithvi paar patharatam, joyam joyam suryanam tej bhi
mukh paar patharatam, nirmalatanam tej to ora che
joi ankhani isharani bhasha, anubhavi vanini bhasha
jivanava toam maunubhe bhash
|
|