Hymn No. 2374 | Date: 28-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-28
1990-03-28
1990-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14863
વહેલા કે મોડા તમે આવશો કે બોલાવશો તમારી પાસ
વહેલા કે મોડા તમે આવશો કે બોલાવશો તમારી પાસ મૂંઝાવ છો શાને, શાને મૂંઝાવ છો તમે મોરી માત રહ્યા ભલે તમે પડદામાં, હવે પડદો હટાવો મારી માત ગણ્યાં છે મેં તો તમને રે મારાં, મને ગણજો તમારો રે માત તું ક્યાં છે એ તો હું ન જાણું, હું ક્યાં છું તે તો તું જાણે છે માત આહ્વાન તારું હૈયામાં કરું છું, પ્રેમે વિરાજો તમે ત્યાં તો માત જગ તો છે મોટું, હું તો છું નાનો, ક્યાં ગોતું તને રે માત ગોતી ગોતી થાકી ગયો છું, ક્યાં છુપાઈ રહ્યાં છો તમે તો માત વિયોગ કેમ ને ક્યારે પડયો છે, ના જાણું હું એ તો માત હવે તો વિયોગ હટાવો, છે એ તો હવે તો તારે હાથ સુખ ભી ભૂલ્યો, દુઃખ ભી ભૂલ્યો, ભૂલ્યો છું હું તો મારી જાત આહ્વાન કરું છું તારું તો હૈયામાં, પ્રેમે વિરાજો તમે ત્યાં માત
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vahela ke moda tame avasho ke bolavasho tamaari paas
munjava chho shane, shaane munjava chho tame mori maat
rahya bhale tame padadamam, have padado hatavo maari maat
ganyam che me to tamane re maram, mane ganajo tamaro re maat
tu to humam che ejo , hu kya chu te to tu jaane che maat
ahvana taaru haiya maa karu chhum, preme virajo tame tya to maat
jaag to che motum, hu to chu nano, kya gotum taane re maat
goti goti thakio chhum, kya chhupai rah toyam ch
viyoga kem ne kyare padayo chhe, na janu hu e to maat
have to viyoga hatavo, che e to have to taare haath
sukh bhi bhulyo, dukh bhi bhulyo, bhulyo chu hu to maari jaat
ahvana karu chu taaru to haiyamam, preme virajo tame tya maat
|