Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2379 | Date: 30-Mar-1990
એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા
Ēka ja tattvanē, anēka vakhata anēka rītē tō samajyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2379 | Date: 30-Mar-1990

એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા

  No Audio

ēka ja tattvanē, anēka vakhata anēka rītē tō samajyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-03-30 1990-03-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14868 એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા

સમજ્યા ના જ્યાં એકતત્ત્વ એનું, તો કાંઈ ના સમજ્યા

કરે ઊભી જો મૂંઝવણ એ તો, દિશા ક્યાંક તો ભૂલ્યા

રુંધી નાખશે પ્રગતિ એ તો, દોર મૂંઝવણના જો ના તૂટયા

ઊતર્યું ના જે સમજમાં, અંધારાં દૂર એનાં જો ના કર્યાં

રહેશે વીંટળાતા ને વીંટળાતા એ તો, કરશે દ્વાર બંધ પ્રકાશના

માન્યતા રહે ભલે જુદી રે તારી, તત્ત્વમાં ફરક નથી પડવાનો

સાચી સમજ જાગ્યા વિના, ગોથાં તારાં નથી રે અટકવાનાં
View Original Increase Font Decrease Font


એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા

સમજ્યા ના જ્યાં એકતત્ત્વ એનું, તો કાંઈ ના સમજ્યા

કરે ઊભી જો મૂંઝવણ એ તો, દિશા ક્યાંક તો ભૂલ્યા

રુંધી નાખશે પ્રગતિ એ તો, દોર મૂંઝવણના જો ના તૂટયા

ઊતર્યું ના જે સમજમાં, અંધારાં દૂર એનાં જો ના કર્યાં

રહેશે વીંટળાતા ને વીંટળાતા એ તો, કરશે દ્વાર બંધ પ્રકાશના

માન્યતા રહે ભલે જુદી રે તારી, તત્ત્વમાં ફરક નથી પડવાનો

સાચી સમજ જાગ્યા વિના, ગોથાં તારાં નથી રે અટકવાનાં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka ja tattvanē, anēka vakhata anēka rītē tō samajyā

samajyā nā jyāṁ ēkatattva ēnuṁ, tō kāṁī nā samajyā

karē ūbhī jō mūṁjhavaṇa ē tō, diśā kyāṁka tō bhūlyā

ruṁdhī nākhaśē pragati ē tō, dōra mūṁjhavaṇanā jō nā tūṭayā

ūtaryuṁ nā jē samajamāṁ, aṁdhārāṁ dūra ēnāṁ jō nā karyāṁ

rahēśē vīṁṭalātā nē vīṁṭalātā ē tō, karaśē dvāra baṁdha prakāśanā

mānyatā rahē bhalē judī rē tārī, tattvamāṁ pharaka nathī paḍavānō

sācī samaja jāgyā vinā, gōthāṁ tārāṁ nathī rē aṭakavānāṁ
Scan Image

Gujarati Bhajan no. 2379 by Satguru Devendra Ghia - Kaka
First...237723782379...Last