BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2384 | Date: 01-Apr-1990
   Text Size Increase Font Decrease Font

કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને

  No Audio

Karta Na Nyaay Ma Vishwaas Hoi Na Jeene, Uthshe Hardam Haiya Ma Shanka Ene

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-01 1990-04-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14873 કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને
રાખીને મધ્યમાં એ તો ખુદને, તોલશે કર્તાના હર ન્યાયને
તોલમાપ તો એવાં એનાં, તોલી ના શકશે સાચું, કર્તાના ન્યાયને
જગમાં સહુનાં કર્મો પર તો વિસ્મૃતિના પટ તો જ્યાં પડયા છે
તોલી ના શકશે એ તો સાચું, જગમાં તો કર્તાના ન્યાયને
નથી કોઈ એને પરાયા, કરશે ના એ તો ગોટાળા, સદા આ તો સમજજે
તોલી તોલી એ તો દેતો આવ્યો છે, તોલી જગમાં સહુના કર્મને
તારો અહં, તારી ઇચ્છાઓ, વચ્ચે નડશે તને, સ્વીકારવા તો એને
કાં રાખજે પૂર્ણ વિશ્વાસ ન્યાયમાં, કાં જગાડજે તારી વિસ્મૃતિને
આનંદનાં આંસુ વહી જાશે, સમજીશ જ્યાં એના સાચા ન્યાયને
Gujarati Bhajan no. 2384 by Satguru Devendra Ghia - Kaka
કર્તાના ન્યાયમાં વિશ્વાસ હોય ના જેને, ઊઠશે હરદમ હૈયામાં શંકા એને
રાખીને મધ્યમાં એ તો ખુદને, તોલશે કર્તાના હર ન્યાયને
તોલમાપ તો એવાં એનાં, તોલી ના શકશે સાચું, કર્તાના ન્યાયને
જગમાં સહુનાં કર્મો પર તો વિસ્મૃતિના પટ તો જ્યાં પડયા છે
તોલી ના શકશે એ તો સાચું, જગમાં તો કર્તાના ન્યાયને
નથી કોઈ એને પરાયા, કરશે ના એ તો ગોટાળા, સદા આ તો સમજજે
તોલી તોલી એ તો દેતો આવ્યો છે, તોલી જગમાં સહુના કર્મને
તારો અહં, તારી ઇચ્છાઓ, વચ્ચે નડશે તને, સ્વીકારવા તો એને
કાં રાખજે પૂર્ણ વિશ્વાસ ન્યાયમાં, કાં જગાડજે તારી વિસ્મૃતિને
આનંદનાં આંસુ વહી જાશે, સમજીશ જ્યાં એના સાચા ન્યાયને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kartana nyay maa vishvas hoy na those uthashe hardam haiya maa shanka ene
raakhi ne Madhyamam e to khudane, tolashe kartana haar nyayane
tolamapa to evam enam, toli na shakashe sachum, kartana nyayane
jag maa sahunam Karmo paar to visnritina pata to jya Padaya Chhe
toli na shakashe e to sachum, jag maa to kartana nyayane
nathi koi ene paraya, karshe na e to gotala, saad a to samajaje
toli toli e to deto aavyo chhe, toli jag maa sahuna karmane
taaro aham, taari ichchhao, vachche nadashe tane, svikarava
toje kamvasa nyayamam, came jagadaje taari visnritine
anandanam aasu vahi jashe, samajisha jya ena saacha nyayane

First...23812382238323842385...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall