Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2386 | Date: 02-Apr-1990
માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર ઘેર પથરાય
Māḍī tārā dīvaḍā jhagamaga thāya, prakāśa ēnō ghēra ghēra patharāya

નવરાત્રિ (Navratri)

Hymn No. 2386 | Date: 02-Apr-1990

માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર ઘેર પથરાય

  Audio

māḍī tārā dīvaḍā jhagamaga thāya, prakāśa ēnō ghēra ghēra patharāya

નવરાત્રિ (Navratri)

1990-04-02 1990-04-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14875 માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર ઘેર પથરાય માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર ઘેર પથરાય

નોરતાની રાતમાં, તારી શક્તિના દીવડા, વિશેષ વરતાય

કરે હૈયાનાં દ્વાર બંધ જે એના, પ્રકાશ વિના એ તો રહી જાય

યુગો યુગોથી તો દે છે પ્રકાશ એ તો, પ્રકાશી રહ્યા એ તો સદાય

તેલ ભી છે તારું, પ્રકાશ ભી તારો, એ તો નવા નવા તોય દેખાય

બુઝાયે અહીં, પ્રગટે બીજે, ચાલુ ને ચાલુ એ તો રહેતા જાય

દીવડે દીવડે પ્રકાશ તો છે સરખો, ના વધુ ઓછો તો ક્યાંય

છે એ તો સરખો, ક્યાંય દેખાય ઓછો, જાળ એના પર જ્યાં નખાય
https://www.youtube.com/watch?v=_Wzf7EKMAhc
View Original Increase Font Decrease Font

માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર ઘેર પથરાય

નોરતાની રાતમાં, તારી શક્તિના દીવડા, વિશેષ વરતાય

કરે હૈયાનાં દ્વાર બંધ જે એના, પ્રકાશ વિના એ તો રહી જાય

યુગો યુગોથી તો દે છે પ્રકાશ એ તો, પ્રકાશી રહ્યા એ તો સદાય

તેલ ભી છે તારું, પ્રકાશ ભી તારો, એ તો નવા નવા તોય દેખાય

બુઝાયે અહીં, પ્રગટે બીજે, ચાલુ ને ચાલુ એ તો રહેતા જાય

દીવડે દીવડે પ્રકાશ તો છે સરખો, ના વધુ ઓછો તો ક્યાંય

છે એ તો સરખો, ક્યાંય દેખાય ઓછો, જાળ એના પર જ્યાં નખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tārā dīvaḍā jhagamaga thāya, prakāśa ēnō ghēra ghēra patharāya

nōratānī rātamāṁ, tārī śaktinā dīvaḍā, viśēṣa varatāya

karē haiyānāṁ dvāra baṁdha jē ēnā, prakāśa vinā ē tō rahī jāya

yugō yugōthī tō dē chē prakāśa ē tō, prakāśī rahyā ē tō sadāya

tēla bhī chē tāruṁ, prakāśa bhī tārō, ē tō navā navā tōya dēkhāya

bujhāyē ahīṁ, pragaṭē bījē, cālu nē cālu ē tō rahētā jāya

dīvaḍē dīvaḍē prakāśa tō chē sarakhō, nā vadhu ōchō tō kyāṁya

chē ē tō sarakhō, kyāṁya dēkhāya ōchō, jāla ēnā para jyāṁ nakhāya
Scan Image

Gujarati Bhajan no. 2386 by Satguru Devendra Ghia - Kaka
First...238623872388...Last