Hymn No. 2391 | Date: 04-Apr-1990
|
|
Text Size |
 |
 |
સહુ કોઈ તો જગમાં, કોઈ ને કોઈ વિચારમાં ડૂબેલા રહે સદાય
Sahu Koi Toh Jagma, Koi Ne Koi Vichaar Ma Dubela Rahe Sadaay
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-04
1990-04-04
1990-04-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14880
સહુ કોઈ તો જગમાં, કોઈ ને કોઈ વિચારમાં ડૂબેલા રહે સદાય
સહુ કોઈ તો જગમાં, કોઈ ને કોઈ વિચારમાં ડૂબેલા રહે સદાય વિચાર કરતા રહે સતત જેના, ધીરે ધીરે તો એવા થાતા જાય જેવા વિચાર થાશે, એવું આચરણ જગમાં, આમ તો થાતું જાય બદલાયેલા આપણે, જોઈને આપણને, અચરજ જાગશે સદાય આચરણ તો આપણું, કંઈક વાર જગમાં ચાડી તો ખાઈ જાય છે આચરણ તો દર્પણ વિચારનું, પ્રતિબિંબ એમાં તો દેખાય સારા કે ખરાબ આચરણ પરથી, માનવ તો જગમાં વરતાય જગમાં બનશે કંઈક એવું, આચરણ ભી તો છેતરી જાય છેતરાતા તો નથી એક જ પ્રભુ, સાચું દેખે ને તે બચી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sahu koi to jagamam, koi ne koi vicharamam dubela rahe sadaay
vichaar karta rahe satata jena, dhire dhire to eva thaata jaay
jeva vichaar thashe, evu aacharan jagamam, aam to thaatu jaay
badalayela apane, joi ne apanaya, acharaja
jagashe to sadanaya vaar jag maa chadi to khai jaay
che aacharan to darpana vicharanum, pratibimba ema to dekhaay
saar ke kharaba aacharan parathi, manav to jag maa varataay
jag maa banshe kaik evum, aacharan bhi to chhetari jaay
chhetarata to prkathi ekaum
|