Hymn No. 2393 | Date: 05-Apr-1990
|
|
Text Size |
 |
 |
એક વખત તો પડશે રે લડવો, સંગ્રામ તો તારો, તારે ને તારે
Ek Wakhat Ton Padshe Re Ladhvo, Sangraam Toh Taaro, Taare Ne Taare
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-04-05
1990-04-05
1990-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14882
એક વખત તો પડશે રે લડવો, સંગ્રામ તો તારો, તારે ને તારે
એક વખત તો પડશે રે લડવો, સંગ્રામ તો તારો, તારે ને તારે મળી છે મન ને વિચારોની તલવારો તને, પડશે ધરવી હાથમાં તો તારે પડશે ઘસીને રાખવી ચોખ્ખી ને ધારદાર, એને તો તારે જોજે ના કાટ ચઢે એના પર, લગાવજે ભક્તિનું તેલ તો ભાવે પડશે કરવો સામનો શત્રુનો, ત્રાટકશે કઈ દિશામાંથી એ તો ક્યારે ઊંધતો ઝડપાતો ના તું, મળશે ના સમય તને, તૈયાર થવાનો ખબર નથી તને સંખ્યા એની, પડશે ઝઝૂમવું તલવારોના આધારે થાકીશ જો તું, લડશે સંગ્રામ તારો, બીજું કોણ કેમ ને ક્યારે હારીશ જો તું એમાં, કરવી પડશે સહન ગુલામી તો તારે કરી મક્કમ નિર્ધાર જીવનમાં, લડજે એ નિર્ણયના નિર્ધારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vakhat to padashe re ladavo, sangrama to taro, taare ne taare
mali che mann ne vicharoni talavaro tane, padashe dharavi haath maa to taare
padashe ghasine rakhavi chokhkhi ne dharadara, ene to taare
joje na kata chadhe to bhave
telavaje karvo samano shatruno, tratakashe kai dishamanthi e to kyare
undhato jadapato na tum, malashe na samay tane, taiyaar thavano
khabar nathi taane sankhya eni, padashe jajumavum talavarona aadhare
thakisha jo tum, ladashe sangrama taro, biju kona Kema ne kyare
harisha jo tu emam, karvi padashe sahan gulami to taare
kari makkama nirdhaar jivanamam, ladaje e nirnayana nirdhare
|