Hymn No. 2399 | Date: 07-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-07
1990-04-07
1990-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14888
સમજીવિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો
સમજીવિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો રહ્યો ગૂંથાઈ તોય વ્યવહારમાં એવો, રહ્યો ભક્ત હું તો કાચો વ્યસ્ત રહ્યો વ્યવહારમાં એવો, યાદ પ્રભુ ત્યાં યાદ ના આવ્યો ગયો ધ્યાન ધરવા જ્યાં પ્રભુનું, વ્યવહાર ત્યાં દોડી દોડી આવ્યો કર્ણ ચાહતાં રહ્યાં ગુણગાન, આભાર ખુદના, ગુણગાન પ્રભુનાં ચૂક્યો મસ્ત રહી જ્યાં ફૂંકવા બણગાં ખુદનાં, ભક્તિરસ ત્યાં ભૂલ્યો પાપપુણ્ય વિના લાવ્યો ના કાંઈ સાથે, ના સાથે કાંઈ લઈ જવાનો સમજ્યો જગમાં આ બધું તોય, જીવ ભેગું કરવામાં ગૂંથાયો લેવા જેવું ભેગું ના કર્યું, કર્યો ભેગો જીવનમાં તો ચિંતાનો ભારો ગૂંથાઈ ગયો એમાં એટલો, ના સમજાયું, આવ્યો જવાનો તો વારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajivichari lidhu te manamam, Chhe jag maa prabhu ek yes saacho
rahyo gunthai toya vyavahaar maa evo, rahyo bhakt hu to kacho
vyasta rahyo vyavahaar maa evo, yaad prabhu Tyam yaad na aavyo
gayo dhyaan dharva jya prabhunum, Vyavahara Tyam dodi dodi aavyo
karna chahatam rahyam gunagana, abhara khudana, gungaan prabhunam chukyo
masta rahi jya phunkava banagam khudanam, bhaktirasa tya bhulyo
papapunya veena laavyo na kai sathe, na saathe kai lai javano
samjyo jag maa a
badhu
toya gayo ema etalo, na samajayum, aavyo javano to varo
|
|