Hymn No. 2405 | Date: 10-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-10
1990-04-10
1990-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14894
તારી પલકની કરતી ના વાતો રે માડી, તારી પલકમાં તો યુગો પલટાય છે
તારી પલકની કરતી ના વાતો રે માડી, તારી પલકમાં તો યુગો પલટાય છે લાવ્યા છીએ વિનંતી અમારી તારી પાસે, જોજે અમારી પલકમાં પૂરી એ થઈ જાય રે રે માડી, તું છે દીનદયાળી, તું છે દીનદયાળી માત તારી દૃષ્ટિમાં છે સુખદુઃખ તો સરખું, કરતી ના સરખામણી જરાય રે વ્યવહારમાં રાચતા છીએ જીવ અમે, જોજે વ્યવહાર અમારો સચવાય રે હોય જો વિચાર અમારા ભૂલ ભરેલા, લાગે તને જો સમજણ વિનાના રે સાચી સમજણ આપજે તું તો અમને માત, સમજણ આપવા ના અચકાજે રે થાતા હોઈએ કર્મોથી જો દુઃખી અમે, અમારાં કર્મો પર તારી નજર રાખ રે લલચાવતી હોય જો તારી માયા અમને, બચવા તારી શક્તિ અમને તું આપજે હશે દીધા મોકા તેં તો ઘણા અમને, રહ્યા છે એ તો છૂટતા સદાય રે પકડવા એને, શક્તિ તો તું તારી, દેજે અમને ઓ દીનદયાળી માત રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari palakani karti na vato re maadi, taari palakamam to yugo palataya che
lavya chhie vinanti amari taari pase, joje amari palakamam puri e thai jaay re
re maadi, tu che dinadayali, tu che dinadayali maat
taari drishtimam chha sukhadak jaraya re
vyavahaar maa rachata chhie jiva ame, joje vyavahaar amaro sachavaya re
hoy jo vichaar amara bhul bharela, laage taane jo samjan veena na re
sachi samjan aapje tu to amane mata, samjan aapava kamhi na achakaje re
ame thaata hoie tarmothi najar rakha re
lalachavati hoy jo taari maya amane, bachva taari shakti amane tu aapje
hashe didha moka te to ghana amane, rahya che e to chhutata sadaay re
pakadava ene, shakti to tu tari, deje amane o dinadayali maat re
|