BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2406 | Date: 10-Apr-1990
   Text Size Increase Font Decrease Font

રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત

  No Audio

Re Maa, Sambhadje Tu Toh Aaj, Re Maara Mannadaa Ni Toh Vaat

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-04-10 1990-04-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14895 રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત
શોધી રહ્યાં છે નયનો મારાં તને તો માત, શોધી રહ્યાં છે તને ચારે પાસ
રહી છે છુપાઈ તું તો ક્યાં, જરા આજ મને એ તો બતાવ
વીતે છે મારા વિના સમય તારો ક્યાં, જરા આજ મને એ તો કહેતી જા
પડશે ના જરૂર તને ગોતવાની મને, આંસુ બતાવી દેશે મારું સ્થાન
છે તું તો પાસે ને પાસે ને સાથે ને સાથે, મેળાપ તારો, તોય થાયે ના
કરવું હૈયું, ખાલી મારું કોની પાસ, દૃષ્ટિમાં જ્યાં, તું તો ના દેખાય
કરી શકીશ સહન દુઃખ વિરહનું તું તો મારો, નહીં સહન મારાથી એ થાય
જોઈતું નથી સ્વર્ગ તો મારે, દેજે યાતના એવી, યાદ તારી આપી જાય
દેવું હોય જો સુખ તો તારે, દેજે ભલે, જોજે તને ના એ ભુલાવી જાય
Gujarati Bhajan no. 2406 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
re ma, sambhalaje tu to aja, re maara manadani to vaat
shodhi rahyam che nayano maram taane to mata, shodhi rahyam che taane chare paas
rahi che chhupai tu to kyam, jara aaj mane e to batava
vite che maara veena samay taaro kyam, jarao aaj mane e to kaheti j
padashe na jarur taane gotavani mane, aasu batavi deshe maaru sthana
che tu to paase ne paase ne saathe ne sathe, melaap taro, toya thaye na
karvu haiyum, khali maaru koni pasa, drishtimam jyam, tu to na dekhaay
kari shakisha sahan dukh virahanum tu to maro, nahi sahan marathi e thaay
joitum nathi svarga to mare, deje yatana evi, yaad taari aapi jaay
devu hoy jo sukh to tare, deje bhale, joje taane na e bhulavi jaay

First...24062407240824092410...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall