BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2407 | Date: 10-Apr-1990
   Text Size Increase Font Decrease Font

તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે

  No Audio

Tu Leen Mane Toh Thava De, Taleen Mane Toh Banva De

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-04-10 1990-04-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14896 તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે
સોંપ્યો છે જ્યાં પ્રાણ મારો તને, સ્વીકારતા એને ના અચકાજે
મુશ્કેલીથી લાવ્યો છું જ્યાં મનને સાથે, હાથમાંથી ના એને છટકવા દે
બુદ્ધિ પર તો રહ્યો નથી અંકુશ તો મારો, ભાવથી એને એમાં ભળવા દે
ડરતો હતો હું તો આવવા તારી પાસે, ડર હૈયાનો મારો હટાવી દે
આંખ સામે આવી ઊભો છે જ્યાં તું, હૈયામાં મારા પધરાવવા દે
સમાવું છે મારે તો જ્યાં તુજમાં, તુજમાં મને તો ભળવા દે
પોકારતા હજી આવ્યો નથી તું જ્યાં, તારી પાસે મને તો આવવા દે
મારા વિના નથી સુખી તું રહેવાનો, તારા વિના મળશે ના સુખ મને
જગમાં દેખાડયું છે તેં તો મને, ઘણું ઘણું જગમાં તને બધે જોવા દે
Gujarati Bhajan no. 2407 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tu leen mane to thava de, tallina mane to banava de
spoyo che jya praan maaro tane, svikarata ene na achakaje
mushkelithi laavyo chu jya mann ne sathe, hathamanthi na ene chhatakava de
buddhi paar to rahyo nathamathi ankusha to maaro ene
darato hato hu to Avava taari pase, dar haiya no maaro hatavi de
aankh same aavi ubho Chhe jya growth, haiya maa maara padharavava de
samavum Chhe maare to jya tujamam, tujh maa mane to bhalava de
pokarata haji aavyo nathi growth jyam, taari paase mane to Avava de
maara veena nathi sukhi tu rahevano, taara veena malashe na sukh mane
jag maa dekhadayum che te to mane, ghanu ghanum jag maa taane badhe jova de

First...24062407240824092410...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall