Hymn No. 2414 | Date: 12-Apr-1990
|
|
Text Size |
 |
 |
છોડયા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ
Chodia Koi Eh Raaj Paat, Pakdi Toh Koi Eh Vann Ni Vaat
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-12
1990-04-12
1990-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14903
છોડયા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ
છોડયા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ તારા દર્શનિયાની કાજે રે પ્રભુ, તારા દર્શનિયાની કાજે તજ્યા કોઈએ ધન ભંડાર, તજ્યા કોઈએ તો સંસાર - તારા... ધરાવે કોઈ ફળફૂલપાન, ધરે કોઈ તો તારું ધ્યાન - તારા... ભૂલ્યા કોઈ તો વેર ને માન, ભૂલ્યા કોઈ તો અભિમાન - તારા... રટે કોઈ તો જપે રે નામ, ફર્યા કોઈ તો તીરથધામ - તારા... કરે કોઈ તપ ને ઉપવાસ, રાખે કોઈ તુજમાં વિશ્વાસ - તારા... ધરાવે કોઈ તો શણગાર, ચડાવે કોઈ ફૂલહાર - તારા... કોઈ તો જુએ તારી રાહ, કરે કોઈ તારી વાહ વાહ - તારા... માંગે સહુ તારી દયાનાં દાન, વ્હાલા મારા ગુણનિધાન - તારા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodaya koie rajapata, pakadi to koie vanani vaat
taara darshaniyani kaaje re prabhu, taara darshaniyani kaaje
tajya koie dhan Bhandara, tajya koie to sansar - taara ...
dharave koi phalaphulapana, dhare koi to Tarum dhyaan - taara ...
bhulya koi to cause ne mana, bhulya koi to abhiman - taara ...
rate koi to jape re nama, pharya koi to tirathadhama - taara ...
kare koi taap ne upavasa, rakhe koi tujh maa vishvas - taara ...
dharave koi to shanagara, chadave koi phulahara - taara ...
koi to jue taari raha, kare koi taari vaha vaha - taara ...
mange sahu taari dayanam dana, vhala maara gunanidhana - taara ...
|
|