1990-04-16
1990-04-16
1990-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14905
ભવનાં બંધન તોડ રે પ્રભુ, ભવનાં બંધન તોડ
ભવનાં બંધન તોડ રે પ્રભુ, ભવનાં બંધન તોડ
ઊંડી તારી કર્મની નદીયું, ના સમજાયે ગતિ એની રે
કર્મનાં બંધન તોડ રે પ્રભુ, કર્મનાં બંધન તોડ
બંધાયા સ્વાર્થે, કેમ ને ક્યારે, સમજાયું ના બંધાયા ક્યારે
સ્વાર્થનાં બંધન તોડ રે પ્રભુ, સ્વાર્થનાં બંધન તોડ
જાગે પ્રેમ ને શમે એ ક્યારે, સમજાયે ના એ તો ક્યારે
પ્રેમને સાચો દે મોડ રે પ્રભુ, પ્રેમને સાચો દે મોડ
ઇચ્છાઓ જાગે, ઇચ્છાઓ શમે, કદી વધે, કદી એ ઘટે
ઇચ્છાઓ બધી તોડ રે પ્રભુ, ઇચ્છાઓ બધી તોડ
માયા બાંધે, માયા તારે, રૂપ માયાનાં અનેક દખાયે
મનને મારા, તુજમાં રે પ્રભુ, મનને તો તુજમાં જોડ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhavanāṁ baṁdhana tōḍa rē prabhu, bhavanāṁ baṁdhana tōḍa
ūṁḍī tārī karmanī nadīyuṁ, nā samajāyē gati ēnī rē
karmanāṁ baṁdhana tōḍa rē prabhu, karmanāṁ baṁdhana tōḍa
baṁdhāyā svārthē, kēma nē kyārē, samajāyuṁ nā baṁdhāyā kyārē
svārthanāṁ baṁdhana tōḍa rē prabhu, svārthanāṁ baṁdhana tōḍa
jāgē prēma nē śamē ē kyārē, samajāyē nā ē tō kyārē
prēmanē sācō dē mōḍa rē prabhu, prēmanē sācō dē mōḍa
icchāō jāgē, icchāō śamē, kadī vadhē, kadī ē ghaṭē
icchāō badhī tōḍa rē prabhu, icchāō badhī tōḍa
māyā bāṁdhē, māyā tārē, rūpa māyānāṁ anēka dakhāyē
mananē mārā, tujamāṁ rē prabhu, mananē tō tujamāṁ jōḍa
|