Hymn No. 2419 | Date: 13-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-13
1990-04-13
1990-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14908
બોલો જય જય નેમિનાથ, બોલો જય જય પાર્શ્વનાથ
બોલો જય જય નેમિનાથ, બોલો જય જય પાર્શ્વનાથ છો તમે તો અમારા પ્રભુ, છીએ અમે તમારા તો દાસ - બોલો.. છો તમે તો સર્વજ્ઞાતા, છીએ અમે તો અજ્ઞાની - બોલો... છો મોહથી મુક્ત તમે, છીએ અમે મોહમાં રાચનારા બાળ - બોલો... છીએ વેરઝેરથી ભરેલા અમે, છો તમે તો અહિંસાના અવતાર - બોલો... છો આનંદસાગર તમે, છીએ રહેતા અમે, જીવનમાં ઉદાસ - બોલો... છીએ અમે સંસારમાં ડૂબેલા, છો તમે તો તારણહાર - બોલો... છો તમે તો પારસમણિ, છીએ અમે તો કથીર સમાન - બોલો... છો તમે તો અમૃતના સાગર, છીએ અમે અમૃત ઝંખતા બાળ - બોલો... છીએ અમે બંધનોથી બંધાયેલા, છો તમે તો મુક્તિના અવતાર - બોલો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bolo jaay jaya neminatha, bolo jaay jaya parshvanatha
chho tame to amara prabhu, chhie ame tamara to dasa - bolo ..
chho tame to sarvajnata, chhie ame to ajnani - bolo ...
chho moh thi mukt tame, chhie ame moholo balama - boloanara balamam racholo ...
chhie verajerathi bharela ame, chho tame to ahinsana avatara - bolo ...
chho aanandasagar tame, chhie raheta ame, jivanamam udasa - bolo ...
chhie ame sansar maa dubela, chho tame to taaranhaar - bolo ...
chho tame to parasamani, chhie ame to kathira samaan - bolo ...
chho tame to anritana sagara, chhie ame anrita jankhata baal - bolo ...
chhie ame bandhanothi bandhayela, chho tame to muktina avatara - bolo ...
|
|