Hymn No. 2423 | Date: 14-Apr-1990
તારા હસતા મુખડાનાં દર્શનની રે, જાગી છે ઝંખના તો અમને
tārā hasatā mukhaḍānāṁ darśananī rē, jāgī chē jhaṁkhanā tō amanē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-14
1990-04-14
1990-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14912
તારા હસતા મુખડાનાં દર્શનની રે, જાગી છે ઝંખના તો અમને
તારા હસતા મુખડાનાં દર્શનની રે, જાગી છે ઝંખના તો અમને
દઈને દર્શન તો એવાં રે માડી, રાખજે રાજી તો અમને
તારા પ્રેમની પ્યાસ તો જાગી છે, જ્યાં અમારા રે હૈયે
પાઈને પ્રેમ સદા એવા રે માડી, પ્યાસ અમારી બુઝાવજે
તારા તેજ વિના ખાઈએ છીએ, જગમાં ગોથાં તો અમે
પાથરીને તેજ તારાં, હૈયે અમારા, સાચી રાહે રાખજે અમને
હર કાર્ય માગે છે કોઈ શક્તિ, ચાહીએ શક્તિ તારી અમે
દઈને શક્તિ તારી રે માડી, કાર્ય અમારાં પૂરાં તો કરજે
હર ભૂલની તો ક્ષમા ચાહીએ છીએ, કરતા રહીએ છીએ ભૂલો અમે
દઈને માફી તારા હૈયેથી રે માડી, માફ કરજે રે તું અમને
https://www.youtube.com/watch?v=dB1uEslBeSU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારા હસતા મુખડાનાં દર્શનની રે, જાગી છે ઝંખના તો અમને
દઈને દર્શન તો એવાં રે માડી, રાખજે રાજી તો અમને
તારા પ્રેમની પ્યાસ તો જાગી છે, જ્યાં અમારા રે હૈયે
પાઈને પ્રેમ સદા એવા રે માડી, પ્યાસ અમારી બુઝાવજે
તારા તેજ વિના ખાઈએ છીએ, જગમાં ગોથાં તો અમે
પાથરીને તેજ તારાં, હૈયે અમારા, સાચી રાહે રાખજે અમને
હર કાર્ય માગે છે કોઈ શક્તિ, ચાહીએ શક્તિ તારી અમે
દઈને શક્તિ તારી રે માડી, કાર્ય અમારાં પૂરાં તો કરજે
હર ભૂલની તો ક્ષમા ચાહીએ છીએ, કરતા રહીએ છીએ ભૂલો અમે
દઈને માફી તારા હૈયેથી રે માડી, માફ કરજે રે તું અમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā hasatā mukhaḍānāṁ darśananī rē, jāgī chē jhaṁkhanā tō amanē
daīnē darśana tō ēvāṁ rē māḍī, rākhajē rājī tō amanē
tārā prēmanī pyāsa tō jāgī chē, jyāṁ amārā rē haiyē
pāīnē prēma sadā ēvā rē māḍī, pyāsa amārī bujhāvajē
tārā tēja vinā khāīē chīē, jagamāṁ gōthāṁ tō amē
pātharīnē tēja tārāṁ, haiyē amārā, sācī rāhē rākhajē amanē
hara kārya māgē chē kōī śakti, cāhīē śakti tārī amē
daīnē śakti tārī rē māḍī, kārya amārāṁ pūrāṁ tō karajē
hara bhūlanī tō kṣamā cāhīē chīē, karatā rahīē chīē bhūlō amē
daīnē māphī tārā haiyēthī rē māḍī, māpha karajē rē tuṁ amanē
|