Hymn No. 2426 | Date: 15-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-15
1990-04-15
1990-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14915
છે સંસારચક્ર આ તો કેવું, છે સંસારચક્ર આ તો કેવું
છે સંસારચક્ર આ તો કેવું, છે સંસારચક્ર આ તો કેવું કદી હસાવે, કદી રડાવે, કાયમ ના કાંઈ એ તો રહેતું કદી અમીરી, કદી ગરીબી, અનુભવ નિતનવા એ તો દેતું કદી કરે સુખી, કદી બનાવે દુઃખી, ચડઊતર એની તો એ કરતું કદી કરે મિત્ર, કદી શત્રુ, ઘટમાળ અનોખી એ તો રચતું કદી લાવે પાસે, કદી દૂર, ના કોઈ એ તો કહી શકતું કોણ આવ્યું ક્યાં, જાશે જગમાંથી ક્યારે, ના ખુદ એ કહી શકતું કદી લાગે જે નિઃસ્પૃહી, બને ક્યારે રાગી, ખુદ ના એ કહી શકતું કદી લાગે જે વામણો, બનશે એ મહાન, ના ભવિષ્ય ભાખી શકાતું
https://www.youtube.com/watch?v=2DDRHoujRjQ
Satguru Shri Devendra Ghia (Kaka)
છે સંસારચક્ર આ તો કેવું, છે સંસારચક્ર આ તો કેવું કદી હસાવે, કદી રડાવે, કાયમ ના કાંઈ એ તો રહેતું કદી અમીરી, કદી ગરીબી, અનુભવ નિતનવા એ તો દેતું કદી કરે સુખી, કદી બનાવે દુઃખી, ચડઊતર એની તો એ કરતું કદી કરે મિત્ર, કદી શત્રુ, ઘટમાળ અનોખી એ તો રચતું કદી લાવે પાસે, કદી દૂર, ના કોઈ એ તો કહી શકતું કોણ આવ્યું ક્યાં, જાશે જગમાંથી ક્યારે, ના ખુદ એ કહી શકતું કદી લાગે જે નિઃસ્પૃહી, બને ક્યારે રાગી, ખુદ ના એ કહી શકતું કદી લાગે જે વામણો, બનશે એ મહાન, ના ભવિષ્ય ભાખી શકાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe sansarachakra a to kevum, Chhe sansarachakra a to kevum
kadi hasave, kadi radave, Kayama na kai e to rahetu
kadi amiri, kadi Garibi, anubhava nitanava e to detum
kadi kare sukhi, kadi banave duhkhi, chadautara eni to e kartu
kadi kare mitra , kadi shatru, ghatamala anokhi e to rachatu
kadi lave pase, kadi dura, na koi e to kahi shakatum
kona avyum kyam, jaashe jagamanthi kyare, na khuda e kahi shakatum
kadi laage je nihsprihi, na bane kyare ragi,
khah laage je vamano, banshe e mahana, na bhavishya bhakhi shakatum
|