BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2428 | Date: 16-Apr-1990
   Text Size Increase Font Decrease Font

દીનદુઃખિયા પાસે તો આવે છે હરિ, દોડી તું તો હેતથી રે

  No Audio

Din Dukhiyaa Paase Toh Aave Che Hari, Daudi Tu Toh Heth Thi Re

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-16 1990-04-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14917 દીનદુઃખિયા પાસે તો આવે છે હરિ, દોડી તું તો હેતથી રે દીનદુઃખિયા પાસે તો આવે છે હરિ, દોડી તું તો હેતથી રે
રાખે છે સંભાળ, એની ત્યારે તો તું, ખૂબ પ્રેમથી રે
માને તને તો પ્રભુ જ્યાં એના, મનને પૂરા પ્રેમથી રે - રાખે છે...
કરે છે દૂર ભરમ દૃષ્ટિના, વસાવે તને તેં જ્યાં દૃષ્ટિમાં હેતથી રે - રાખે છે...
નાચે છે જગ તો જ્યાં તારા ઇશારે, નચાવે ભાગ્ય પૂરા પ્રેમથી રે - રાખે છે...
ચૂક્યા કે કરે ભૂલો, જાગતા પશ્ચાત્તાપ, આપે ક્ષમા પૂરા દિલથી રે - રાખે છે...
રાચે જ્યાં અહંમાં, ડૂબે જ્યાં માયામાં, તારે તું તો પૂરા જોરથી રે - રાખે છે...
શરણે આવે જ્યાં તારા પૂરા ભાવથી, લગાવે હૈયે એને પૂરા ભાવથી રે - રાખે છે...
દઈ ના શકે ભાગ્ય કે અન્ય કોઈ જે, દઈ દે તું તો તારી કૃપાથી રે - રાખે છે...
Gujarati Bhajan no. 2428 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dinaduhkhiya paase to aave che hari, dodi tu to hetathi re
rakhe che sambhala, eni tyare to tum, khub prem thi re
mane taane to prabhu jya ena, mann ne pura prem thi re - rakhe che ...
kare che dur bharama drishtina, vasave jya drishtimam hetathi re - rakhe Chhe ...
nache Chhe jaag to jya taara ishare, nachaave Bhagya pura prem thi re - rakhe Chhe ...
chukya ke kare bhulo, Jagata pashchattapa, aape kshama pura dil thi re - rakhe Chhe ...
revenge jya ahammam, dube jya mayamam, taare tu to pura jorathi re - rakhe che ...
sharane aave jya taara pura bhavathi, lagave haiye ene pura bhaav thi re - rakhe che ...
dai na shake bhagya ke anya koi je, dai de tu to taari krupa thi re - rakhe che ...

First...24262427242824292430...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall