Hymn No. 2432 | Date: 17-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-17
1990-04-17
1990-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14921
અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2)
અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2) જાણે ના માનવ કાંઈ તો પૂરું કહેતો રહે, હું જાણું છું બધું, હું જાણું છું બધું મળશે વિચિત્રતા જગમાં તો બીજી રે કેવી (2) માને માયાને ઝાઝું, તોય કહેતો રહે ફરતો, પ્રભુને માનું છું, પ્રભુને માનું છું કરી આંખ બંધ ધરે ધ્યાન તો પ્રભુનું (2) રાખે મનડું ફરતું ને ફરતું, માને તોય હું ધ્યાન ધરું છું, હું ધ્યાન ધરું છું ભાવમય થાવા પ્રભુમાં તો કોશિશ કરે (2) માંગણીઓની રજૂઆત ના અટકે, માને તોય ભાવમાં રહું છું, ભાવમાં રહું છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajnan to ana jevum, jag maa biju shu hashe (2)
jaane na manav kai to puru kaheto rahe, hu janu chu badhum, hu janu chu badhu
malashe vichitrata jag maa to biji re kevi (2)
mane maya ne jajum rahar kahato, prhune kahato manum chhum, prabhune manum chu
kari aankh bandh dhare dhyaan to prabhu nu (2)
rakhe manadu phartu ne pharatum, mane toya hu dhyaan dharum chhum, hu dhyaan dharum chu
bhavamaya thava prabhumya bhavamaya thava prabh naumam to koshan kare
ati, mann shaioni, 2) rahu chhum, bhaav maa rahu chu
|
|