Hymn No. 2440 | Date: 20-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-20
1990-04-20
1990-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14929
રાતદિન રટું તને રે માડી, રટું તને સાંજસવાર
રાતદિન રટું તને રે માડી, રટું તને સાંજસવાર વહેલાં વહેલાં આવો રે માડી, આવો તમે મારે દ્વાર સાચું સુખ જીવનમાં મળ્યું નથી, છે એના તો સાંસા એક વાર તો તું કહી દે રે માડી જીવનમાં, તે લખ્યા છે કે નથી લખ્યા ચાહ્યું છે સુખ, મળી તો ચિંતા, રહ્યા છે થાતા આવા રે ગોટાળા જાણતો નથી રે માડી, ચાલશે જીવનમાં આવું કેટલા દહાડા કાં રાખ મનડું મારું તારામાં, કાં નાખ નજર તારી મારા જીવનમાં અનુભવી લે તું સ્થિતિ મારી, અનુભવી લે તું એને તારા હૈયામાં સાચાખોટા પણ જપ તો કરું છું, છે જપ એ તો માડી રે તારા મનડું મારું સ્થિર કરી દે, બનાવી દે એને તું સાચી ધારા
https://www.youtube.com/watch?v=bxb49xpfZOU
Satguru Shri Devendra Ghia (Kaka)
રાતદિન રટું તને રે માડી, રટું તને સાંજસવાર વહેલાં વહેલાં આવો રે માડી, આવો તમે મારે દ્વાર સાચું સુખ જીવનમાં મળ્યું નથી, છે એના તો સાંસા એક વાર તો તું કહી દે રે માડી જીવનમાં, તે લખ્યા છે કે નથી લખ્યા ચાહ્યું છે સુખ, મળી તો ચિંતા, રહ્યા છે થાતા આવા રે ગોટાળા જાણતો નથી રે માડી, ચાલશે જીવનમાં આવું કેટલા દહાડા કાં રાખ મનડું મારું તારામાં, કાં નાખ નજર તારી મારા જીવનમાં અનુભવી લે તું સ્થિતિ મારી, અનુભવી લે તું એને તારા હૈયામાં સાચાખોટા પણ જપ તો કરું છું, છે જપ એ તો માડી રે તારા મનડું મારું સ્થિર કરી દે, બનાવી દે એને તું સાચી ધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ratadina ratum taane re maadi, ratum taane sanjasavara
vahelam vahelam aavo re maadi, aavo tame maare dwaar
saachu sukh jivanamam malyu nathi, che ena to sasaa
ek vaar to tu kahi de re maadi jivanamam, te lakhya che s chukahi
lakhi lakhum to chinta, rahya che thaata ava re gotala
janato nathi re maadi, chalashe jivanamam avum ketala dahada kaa
rakha manadu maaru taramam, kaa nakha najar taari maara jivanamam
anubhavi le tu sthiti mari, anubhavi le tu sthiti mari, anubhavi le tu
pan taara haiy karamum chapakum, ene taara haiy che jaap e to maadi re taara
manadu maaru sthir kari de, banavi de ene tu sachi dhara
|