Hymn No. 2447 | Date: 22-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-22
1990-04-22
1990-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14936
કર્યો છે તારા પ્રેમમાં પાગલ મને રે માડી, ડાહ્યા મારે થવું નથી
કર્યો છે તારા પ્રેમમાં પાગલ મને રે માડી, ડાહ્યા મારે થવું નથી પીધા છે પ્રેમકટોરા તારા, ઝેર જગનું હવે મારે પીવું નથી વસી ગઈ છે જ્યાં તું મારા હૈયામાં, હવે બીજું વસવા દેવું નથી દીધું છે ઘણું ઘણું તેં જીવનમાં, બીજું મારે કાંઈ જોઈતું નથી જરૂર પડે તું લઈ લેજે રે માડી, અચકાવાની જરૂર નથી સાથની જરૂર પડે રે જીવનમાં, તારા સાથ વિના રહેવું નથી કર્મો કર્યાં જીવનમાં ઘણાં, તેમાં મારું કાંઈ વળ્યું નથી જ્ઞાન ભક્તિ કીધી ઘણી, દૂરી તારી તો હજી હટી નથી મળી તારા પ્રેમની તો ખુમારી, દીન મારે તો બનવું નથી જગ મને તો શું કહેશે, જગનું મારે સાંભળવું નથી તલસે છે કાન તો મારા, તારો અવાજ સંભળાતો નથી બન્યો છું પાગલ હું તો, તારા વિના બીજું ગમતું નથી
https://www.youtube.com/watch?v=RFdTTvBJi2E
Satguru Shri Devendra Ghia (Kaka)
કર્યો છે તારા પ્રેમમાં પાગલ મને રે માડી, ડાહ્યા મારે થવું નથી પીધા છે પ્રેમકટોરા તારા, ઝેર જગનું હવે મારે પીવું નથી વસી ગઈ છે જ્યાં તું મારા હૈયામાં, હવે બીજું વસવા દેવું નથી દીધું છે ઘણું ઘણું તેં જીવનમાં, બીજું મારે કાંઈ જોઈતું નથી જરૂર પડે તું લઈ લેજે રે માડી, અચકાવાની જરૂર નથી સાથની જરૂર પડે રે જીવનમાં, તારા સાથ વિના રહેવું નથી કર્મો કર્યાં જીવનમાં ઘણાં, તેમાં મારું કાંઈ વળ્યું નથી જ્ઞાન ભક્તિ કીધી ઘણી, દૂરી તારી તો હજી હટી નથી મળી તારા પ્રેમની તો ખુમારી, દીન મારે તો બનવું નથી જગ મને તો શું કહેશે, જગનું મારે સાંભળવું નથી તલસે છે કાન તો મારા, તારો અવાજ સંભળાતો નથી બન્યો છું પાગલ હું તો, તારા વિના બીજું ગમતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyo che taara prem maa pagala mane re maadi, dahya maare thavu nathi
pidha che premakatora tara, jera jaganum have maare pivum nathi
vasi gai che jya tu maara haiyamam, have biju vasava devu nathi
didhu che jaritum ghanu
kamare paade tu lai leje re maadi, achakavani jarur nathi
sathani jarur paade re jivanamam, taara saath veena rahevu nathi
karmo karya jivanamam ghanam, te maaru kai valyum nathi
jnaan bhakti kidhi hathi ghani, duri
mali taari to hani to banavu nathi
jaag mane to shu kaheshe, jaganum maare sambhalavum nathi
talase che kaan to mara, taaro avaja sambhalato nathi
banyo chu pagala hu to, taara veena biju gamatum nathi
|