Hymn No. 2449 | Date: 22-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-22
1990-04-22
1990-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14938
એક વાતે છે માનવ પ્રભુથી તો મોટો (2)
એક વાતે છે માનવ પ્રભુથી તો મોટો (2) એક નામે તો માનવ ઓળખાયે, એક નામે તો પ્રભુ નથી પૂજાતો માનવ તડીપાર કરે માનવને, પ્રભુ તડીપાર નથી કરી શકતો માનવ હદ બાંધે પોતાની, પ્રભુ હદ બાંધી નથી શકતો માનવ જઈ શકે રે બીજે, પ્રભુ તો ક્યાંય હટી નથી શકતો માનવ સંતાન તો બની શકે, પ્રભુ સંતાન તો નથી બની શકતો માનવ વેર બાંધે માનવથી, પ્રભુ વેર તો બાંધી નથી શકતો માયા તો બાંધે માનવને, પ્રભુ માયાથી બંધાઈ નથી શકતો માનવ તો વિકારોમાં રાચે, પ્રભુ વિકારોમાં રાચી નથી શકતો માનવ તો પ્રભુની ભક્તિ કરી શકે, પ્રભુ પ્રભુની ભક્તિ નથી કરી શકતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vate che manav prabhu thi to moto (2)
ek naame to manav olakhaye, ek naame to prabhu nathi pujato
manav tadipara kare manavane, prabhu tadipara nathi kari shakato
manav hada bandhe potani, prabhu hada
shake bandhi nathi shakato re bije to jai kyaaya hati nathi shakato
manav santana to bani shake, prabhu santana to nathi bani shakato
manav ver bandhe manavathi, prabhu ver to bandhi nathi shakato
maya to bandhe manavane, prabhu maya thi bandhai nathi shakato
manachi to vikaaro maa vengeance, pramabhato vikathi
vikaaro maa bhakti kari shake, prabhu prabhu ni bhakti nathi kari shakato
|
|