Hymn No. 2457 | Date: 24-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-24
1990-04-24
1990-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14946
છે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણે
છે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણે નમું નમું હું મા, સદા તને તો ભક્તિભાવે વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું... કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું... છે દયાળુ સદા તો તું મા, દયા તારી તોય ના દેખાયે - નમું... કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવરાવે - નમું... પુકારે તને જ્યાં આર્તભાવે, વહેલી વહેલી તું દોડી આવે - નમું... ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું... કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું... ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...
https://www.youtube.com/watch?v=8SPHSPH3DOE
Satguru Shri Devendra Ghia (Kaka)
છે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણે નમું નમું હું મા, સદા તને તો ભક્તિભાવે વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું... કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું... છે દયાળુ સદા તો તું મા, દયા તારી તોય ના દેખાયે - નમું... કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવરાવે - નમું... પુકારે તને જ્યાં આર્તભાવે, વહેલી વહેલી તું દોડી આવે - નમું... ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું... કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું... ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che sukh to jivanamam re ma, saad taara charane
namum namum hu ma, saad taane to bhaktibhave
vishala haiyu to tu dharave, balahita che to haiye taare - namum ...
karmo saad amari paase karave chhe, karta tu akarta bani nihale - namum. ..
che dayalu saad to tu ma, daya taari toya na dekhaye - namum ...
kripa taari utare jyare, nirmalatamam tene to navarave - namum ...
pukare taane jya artabhave, vaheli vaheli tu dodi aave - namum ...
jalaki uthe jivan to manavanum, bhare shakti tu taari jyare - namum ...
kari kasoti to saad sarvani, sahune to tu sudhare - namum ...
bhaje saad taane to je bhavathi, mukti ene to tu aape - namum ...
છે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણેછે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણે નમું નમું હું મા, સદા તને તો ભક્તિભાવે વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું... કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું... છે દયાળુ સદા તો તું મા, દયા તારી તોય ના દેખાયે - નમું... કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવરાવે - નમું... પુકારે તને જ્યાં આર્તભાવે, વહેલી વહેલી તું દોડી આવે - નમું... ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું... કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું... ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...1990-04-24https://i.ytimg.com/vi/8SPHSPH3DOE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8SPHSPH3DOE છે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણેછે સુખ તો જીવનમાં રે મા, સદા તારા ચરણે નમું નમું હું મા, સદા તને તો ભક્તિભાવે વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું... કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું... છે દયાળુ સદા તો તું મા, દયા તારી તોય ના દેખાયે - નમું... કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવરાવે - નમું... પુકારે તને જ્યાં આર્તભાવે, વહેલી વહેલી તું દોડી આવે - નમું... ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું... કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું... ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...1990-04-24https://i.ytimg.com/vi/t3Jow0DFxAw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=t3Jow0DFxAw
|