BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2459 | Date: 24-Apr-1990
   Text Size Increase Font Decrease Font

કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા

  Audio

Koi Bhakth Eh Toh Gunla Gaaya Eva, Prabhu Ena Thi Rijaaya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-04-24 1990-04-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14948 કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડયા
એંઠા બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્ય
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમિચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાયે રીઝ્યા
https://www.youtube.com/watch?v=8LcCcP611qw
Gujarati Bhajan no. 2459 by Satguru Devendra Ghia - Kaka
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડયા
એંઠા બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્ય
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમિચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાયે રીઝ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kōī bhaktē tō guṇalā gāyā ēvā, prabhu ēnāthī rijhāyā
ēnā ē śabdō tō mēṁ gāyā, prabhu nā āvyā, tē nā āvyā
śabdōnī ramajhaṭa jhājhī jāmī, dēkhāī prabhunē tōya khāmī
hētē tō bhaktē aḍapalāṁ kīdhāṁ, prabhu muktamanē tōya hasī paḍayā
ēṁṭhā bōra śabarīnāṁ tō khādhāṁ, mīṭhāṁ pakavāna tō nā svīkārya
duryōdhananā rājamahēla tyajyā, viduranī jhūṁpaḍīē tō padhāryā
karyā bhaktē jyāṁ rātadinanā ujāgarā, prabhu saṁbhāla ēnī lētā rahyā
kūḍakapaṭanāṁ phala tō jyāṁ pāmyā, āṁkhamicāmaṇāṁ prabhuē tō kīdhāṁ
sahu kōī tō bhāvē bhajana gātā, pharaka bhāvamāṁ tōya dēkhātā
bhāvēbhāvanā tō bhēda parakhāyā, bhāvē tō prabhu sadāyē rījhyā

કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયાકોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડયા
એંઠા બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્ય
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમિચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાયે રીઝ્યા
1990-04-24https://i.ytimg.com/vi/8LcCcP611qw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8LcCcP611qwFirst...24562457245824592460...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall