Hymn No. 6 | Date: 04-Apr-1984
|
|
Text Size |
 |
 |
1984-04-04
1984-04-04
1984-04-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1495
આપવા જ્યાં તું બેઠી, પણ લેતા આવડતું નથી
આપવા જ્યાં તું બેઠી, પણ લેતા આવડતું નથી પ્રેમથી બોલાવી રહી, પણ સંભળાતું નથી નજર મારી, તારી માયામાં રહી, નજર તારી સામે મંડાતી નથી પગ કાદવમાં ખૂંપ્યો, હવે બહાર નીકળાતું નથી રટણ તારું કરવા બેસતો, રટણ તારી માયાનું જ થાતું લાખ પ્રયત્ન રોકવા કરતો, સફળ એમાં નવ થતો પાત્ર મારું વીંધથી ભરપૂર છે, તારી કૃપા ઢોળાઈ જતી પ્રેમથી હાથ ફેલાવી રહી, તારી પાસે પહોંચાતું નથી ભૂલો બીજામાં શોધતો, મારી ભૂલો નજરે નવ ચડતી સુધરવા પ્રયત્ન ખૂબ કરતો, અંતે મજબૂર હું બનતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aapava jya tu bethi, pan leta avadatu nathi
prem thi bolavi rahi, pan sambhalatu nathi
najar mari, taari maya maa rahi, najar taari same mandati nathi
pag kadav maa khumpyo, have bahaar nikalatu nathi
ratan taaru karva besato, ratan taari maya nu j thaatu
lakh prayatn rokava karato, saphal ema nav thaato
patra maaru vindhathi bharpur chhe, taari kripa dholai jati
prem thi haath phelavi rahi, taari paase pahonchatu nathi
bhulo beej maa shodhato, maari bhulo najare nav chadati
sudharava prayatn khub karato, ante majbur hu banato
Explanation in English
Kaka (Satguru Devendra Ghia) is communicating and praying to Divine Mother...., You are ready to shower me with your grace, but I am not able to receive it. You are calling me with love, but I am not able to listen. I am so involved in this world that I can not even see in your direction. My leg is deeply stuck in this muck, and now, I can not come out of it I try to chant Your name, but I think about only this worldly affairs I am trying very hard to come out of it, but I am not succeeding. There are holes in my character and all your grace is falling out from there. Divine Mother, You are spreading Your arms with love and calling me, but I am not able to reach to You I am always looking for faults in others, not seeing my own faults. I am trying very hard to improve, but in the end, I become helpless. This bhajan expresses Kaka's despair and longing to be united with Divine Mother.
|