Hymn No. 2462 | Date: 25-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-25
1990-04-25
1990-04-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14951
શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી
શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ આશાનિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા એ વધી ગઈ અન્યની બુરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ
https://www.youtube.com/watch?v=WJ_PeapnWC8
Satguru Shri Devendra Ghia (Kaka)
શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ આશાનિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા એ વધી ગઈ અન્યની બુરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shraddha prabhu maa jya vadhati gai, khumari haiyani vadhati rahi
ekata prabhu ni sthapita thai, dar haiya no bhagadati gai
ashanirasha prabhune sompai gai, shanti manani malati gai
asantoshani to prhani malati gai asantoshani vacha malati sthidai gai gai, eantoshani prhapini vacha hati gai gai, eantoshani to
prhapini vacha sthidai gai gai nee vadhi gai
anya ni burai ghatati gai, najar maa prabhu avi, najar badalai gai
bhavo prabhu na haiya maa bharati gai, haiyane prabhumaya banavati gai
najar murti prabhu ni hasti rahi,
najaramai hasti prabhai, najaramai gurti prabhai, eabhai stai stai, kai, kai, kai, kai,
kai, kai stai vacha muktini bandh thai
શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહીશ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ આશાનિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા એ વધી ગઈ અન્યની બુરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ1990-04-25https://i.ytimg.com/vi/WJ_PeapnWC8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=WJ_PeapnWC8
|