BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2467 | Date: 28-Apr-1990
   Text Size Increase Font Decrease Font

કરું વાત દિન ને રાત, તને મારી રે માડી, તોય પૂરી ના એ તો થાય

  No Audio

Karu Vaat Din Ne Raat, Tane Maari Re Maadi, Toi Puri Na Eh Toh Thaay

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-28 1990-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14956 કરું વાત દિન ને રાત, તને મારી રે માડી, તોય પૂરી ના એ તો થાય કરું વાત દિન ને રાત, તને મારી રે માડી, તોય પૂરી ના એ તો થાય
માગું તારી પાસે તો સાંજસવાર, માંગણી મારી તોય અટકી ન જાય
રોજ ન્હાવું, રોજ મેલો થાઊં, રોજ નાહ્યા વિના ના કાંઈ ઉપાય
રોજ યાદ કરું, રોજ ભૂલી જવાય, બની જાય ત્યાં તું નિઃસહાય
ભાવ જાગે ને ભાવ શમી જાય, આવે પાસે ને પાછી તું સરકી જાય
હોય પિત્તળ, ના એની કસોટી થાય, સોનું તો સદાયે કસોટીએ ચડતું જાય
વાતે વાતે, વૈરાગ જાગે ને ઊડી જાય, વૈરાગ્ય એ તો કેવો કહેવાય
સાચું ને ખોટું જો ના સમજાય, બુદ્ધિનો ત્યાં તો કરવો ઇલાજ સદાય
છે `મા' તો પાસે ને જો એ દૂર દેખાય, હૈયાની ખામીનો કરજો ઉપાય
નજરમાં તો જો કચરો આવી જાય, માનવ માનવમાં ત્યાં ભેદ દેખાય
Gujarati Bhajan no. 2467 by Satguru Devendra Ghia - Kaka
કરું વાત દિન ને રાત, તને મારી રે માડી, તોય પૂરી ના એ તો થાય
માગું તારી પાસે તો સાંજસવાર, માંગણી મારી તોય અટકી ન જાય
રોજ ન્હાવું, રોજ મેલો થાઊં, રોજ નાહ્યા વિના ના કાંઈ ઉપાય
રોજ યાદ કરું, રોજ ભૂલી જવાય, બની જાય ત્યાં તું નિઃસહાય
ભાવ જાગે ને ભાવ શમી જાય, આવે પાસે ને પાછી તું સરકી જાય
હોય પિત્તળ, ના એની કસોટી થાય, સોનું તો સદાયે કસોટીએ ચડતું જાય
વાતે વાતે, વૈરાગ જાગે ને ઊડી જાય, વૈરાગ્ય એ તો કેવો કહેવાય
સાચું ને ખોટું જો ના સમજાય, બુદ્ધિનો ત્યાં તો કરવો ઇલાજ સદાય
છે `મા' તો પાસે ને જો એ દૂર દેખાય, હૈયાની ખામીનો કરજો ઉપાય
નજરમાં તો જો કચરો આવી જાય, માનવ માનવમાં ત્યાં ભેદ દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karuṁ vāta dina nē rāta, tanē mārī rē māḍī, tōya pūrī nā ē tō thāya
māguṁ tārī pāsē tō sāṁjasavāra, māṁgaṇī mārī tōya aṭakī na jāya
rōja nhāvuṁ, rōja mēlō thāūṁ, rōja nāhyā vinā nā kāṁī upāya
rōja yāda karuṁ, rōja bhūlī javāya, banī jāya tyāṁ tuṁ niḥsahāya
bhāva jāgē nē bhāva śamī jāya, āvē pāsē nē pāchī tuṁ sarakī jāya
hōya pittala, nā ēnī kasōṭī thāya, sōnuṁ tō sadāyē kasōṭīē caḍatuṁ jāya
vātē vātē, vairāga jāgē nē ūḍī jāya, vairāgya ē tō kēvō kahēvāya
sācuṁ nē khōṭuṁ jō nā samajāya, buddhinō tyāṁ tō karavō ilāja sadāya
chē `mā' tō pāsē nē jō ē dūra dēkhāya, haiyānī khāmīnō karajō upāya
najaramāṁ tō jō kacarō āvī jāya, mānava mānavamāṁ tyāṁ bhēda dēkhāya
First...24662467246824692470...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall