Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2469 | Date: 29-Apr-1990
હર હાલતના સર્જક છે પ્રભુ, છે કાબૂ એના પર તો પ્રભુના
Hara hālatanā sarjaka chē prabhu, chē kābū ēnā para tō prabhunā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2469 | Date: 29-Apr-1990

હર હાલતના સર્જક છે પ્રભુ, છે કાબૂ એના પર તો પ્રભુના

  No Audio

hara hālatanā sarjaka chē prabhu, chē kābū ēnā para tō prabhunā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-04-29 1990-04-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14958 હર હાલતના સર્જક છે પ્રભુ, છે કાબૂ એના પર તો પ્રભુના હર હાલતના સર્જક છે પ્રભુ, છે કાબૂ એના પર તો પ્રભુના

સુખ તું તો હસતો સ્વીકારે, દુઃખ તને કેમ મંજૂર નથી

મળ્યું છે જીવન તારાં કર્મોથી, છે ચુકાદા તારા એ કર્મોના

છે કર્મો પર કાબૂ તો પ્રભુના, કેમ તને આ મંજૂર નથી

જીવનમાં શ્વાસ તો તું લેતો આવે, નિઃશ્વાસ તું છોડતો જાયે

શ્વાસને તું હસતા સ્વીકારે, નિઃશ્વાસ તને કેમ મંજૂર નથી

સર્વવ્યાપક ગણે તું પ્રભુને, રાખે બાકી એમાં તું તો તને

વસ્યો છે પ્રભુ ભી તો તુજમાં, કેમ તને એ મંજૂર નથી

હર સંજોગના સર્જક છે પ્રભુ, સંજોગના યોગ કરાવે એ સદા

ગમતું સ્વીકાર્ય બને તો તને, અણગમતું કેમ તને મંજૂર નથી

ગમા, અણગમા, છોડ હવે તું, કર ગમતું બધું પ્રભુનું

ઊઠશે ખીલી ત્યાં મુખ પ્રભુનું, કેમ તને એ મંજૂર નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hara hālatanā sarjaka chē prabhu, chē kābū ēnā para tō prabhunā

sukha tuṁ tō hasatō svīkārē, duḥkha tanē kēma maṁjūra nathī

malyuṁ chē jīvana tārāṁ karmōthī, chē cukādā tārā ē karmōnā

chē karmō para kābū tō prabhunā, kēma tanē ā maṁjūra nathī

jīvanamāṁ śvāsa tō tuṁ lētō āvē, niḥśvāsa tuṁ chōḍatō jāyē

śvāsanē tuṁ hasatā svīkārē, niḥśvāsa tanē kēma maṁjūra nathī

sarvavyāpaka gaṇē tuṁ prabhunē, rākhē bākī ēmāṁ tuṁ tō tanē

vasyō chē prabhu bhī tō tujamāṁ, kēma tanē ē maṁjūra nathī

hara saṁjōganā sarjaka chē prabhu, saṁjōganā yōga karāvē ē sadā

gamatuṁ svīkārya banē tō tanē, aṇagamatuṁ kēma tanē maṁjūra nathī

gamā, aṇagamā, chōḍa havē tuṁ, kara gamatuṁ badhuṁ prabhunuṁ

ūṭhaśē khīlī tyāṁ mukha prabhunuṁ, kēma tanē ē maṁjūra nathī
Scan Image

Gujarati Bhajan no. 2469 by Satguru Devendra Ghia - Kaka
First...246724682469...Last