Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7 | Date: 11-Jul-1984
સાચું સગપણ તુજથી બાંધું
Sācuṁ sagapaṇa tujathī bāṁdhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7 | Date: 11-Jul-1984

સાચું સગપણ તુજથી બાંધું

  Audio

sācuṁ sagapaṇa tujathī bāṁdhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1984-07-11 1984-07-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1496 સાચું સગપણ તુજથી બાંધું સાચું સગપણ તુજથી બાંધું

   બીજાં સગપણ છે કાચાં

જન્મી જગદંબા નવ જાણી

   તોય રાખે ખબર મારી, માટે સાચું ...

માનવ-માનવ વચ્ચે સ્વાર્થ તણા ગોટાળા

   તારી પાસે ભાવ તણા રખવાળા, માટે સાચું ...

સગાંસંબંધીઓનો સથવારો

   આજ નહીં કાલે છૂટવાનો, માટે સાચું ...

આ શરીર જેને માન્યું મેં મારું

   એક દિવસ એ પણ છોડવાનું, માટે સાચું ...

નાશવંત ચીજોમાં મન જો રાચ્યું

   એક દિવસ એ જરૂર ઠગાવવાનું, માટે સાચું ...

દુન્યવી પ્રેમમાં સ્વાર્થના ભણકારા

   તારા પ્રેમમાં વહે અમીરસધારા, માટે સાચું ...
https://www.youtube.com/watch?v=rERpF0ZfNU4
View Original Increase Font Decrease Font


સાચું સગપણ તુજથી બાંધું

   બીજાં સગપણ છે કાચાં

જન્મી જગદંબા નવ જાણી

   તોય રાખે ખબર મારી, માટે સાચું ...

માનવ-માનવ વચ્ચે સ્વાર્થ તણા ગોટાળા

   તારી પાસે ભાવ તણા રખવાળા, માટે સાચું ...

સગાંસંબંધીઓનો સથવારો

   આજ નહીં કાલે છૂટવાનો, માટે સાચું ...

આ શરીર જેને માન્યું મેં મારું

   એક દિવસ એ પણ છોડવાનું, માટે સાચું ...

નાશવંત ચીજોમાં મન જો રાચ્યું

   એક દિવસ એ જરૂર ઠગાવવાનું, માટે સાચું ...

દુન્યવી પ્રેમમાં સ્વાર્થના ભણકારા

   તારા પ્રેમમાં વહે અમીરસધારા, માટે સાચું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sācuṁ sagapaṇa tujathī bāṁdhuṁ

bījāṁ sagapaṇa chē kācāṁ

janmī jagadaṁbā nava jāṇī

tōya rākhē khabara mārī, māṭē sācuṁ ...

mānava-mānava vaccē svārtha taṇā gōṭālā

tārī pāsē bhāva taṇā rakhavālā, māṭē sācuṁ ...

sagāṁsaṁbaṁdhīōnō sathavārō

āja nahīṁ kālē chūṭavānō, māṭē sācuṁ ...

ā śarīra jēnē mānyuṁ mēṁ māruṁ

ēka divasa ē paṇa chōḍavānuṁ, māṭē sācuṁ ...

nāśavaṁta cījōmāṁ mana jō rācyuṁ

ēka divasa ē jarūra ṭhagāvavānuṁ, māṭē sācuṁ ...

dunyavī prēmamāṁ svārthanā bhaṇakārā

tārā prēmamāṁ vahē amīrasadhārā, māṭē sācuṁ ...
English Explanation Increase Font Decrease Font


Here kaka says...

My actual ties are only with You almighty(*Parmatma) because everyone and everything, besides you, in my life is transient.

*Paramatma- Means Supreme soul. Eventually all souls will merge in to that Supreme soul.

My true ties are with You, and all other relations are temporary.

I don't see you O mother divine, but regardless experience your help divine.

Men's natural tendency of selfishness increases the feeling of insecurities among them, but in You, I find my safety.

Therefore, my true ties are with You, and all other relations are temporary.

There will come a time when either my friends and family members will leave me, or I will leave them.

Therefore, My true ties are with You, and all other relations are temporary.

Even my own body which I think is possessed by me , I will have to quit one day.

Therefore, My true ties are with You, and all other relations are temporary.

If my mind gets attached to material things that too will be left behind.

Therefore, My true ties are with You, and all other relations are temporary.

While we are alive we feel the constant pressure of how to get....money, success, degree, partner, house, car, peace, sanity, happiness, health and the list goes on. But in Your love and grace, there is nothing else but infinite bliss.

My true ties are with you, and all other relations are temporary.
Scan Image

Gujarati Bhajan no. 7 by Satguru Devendra Ghia - Kaka

સાચું સગપણ તુજથી બાંધુંસાચું સગપણ તુજથી બાંધું

   બીજાં સગપણ છે કાચાં

જન્મી જગદંબા નવ જાણી

   તોય રાખે ખબર મારી, માટે સાચું ...

માનવ-માનવ વચ્ચે સ્વાર્થ તણા ગોટાળા

   તારી પાસે ભાવ તણા રખવાળા, માટે સાચું ...

સગાંસંબંધીઓનો સથવારો

   આજ નહીં કાલે છૂટવાનો, માટે સાચું ...

આ શરીર જેને માન્યું મેં મારું

   એક દિવસ એ પણ છોડવાનું, માટે સાચું ...

નાશવંત ચીજોમાં મન જો રાચ્યું

   એક દિવસ એ જરૂર ઠગાવવાનું, માટે સાચું ...

દુન્યવી પ્રેમમાં સ્વાર્થના ભણકારા

   તારા પ્રેમમાં વહે અમીરસધારા, માટે સાચું ...
1984-07-11https://i.ytimg.com/vi/rERpF0ZfNU4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rERpF0ZfNU4


First...789...Last