Hymn No. 2485 | Date: 05-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-05
1990-05-05
1990-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14974
છે સાચામાં સાચો વાદ તો જગમાં, એ તો આશીર્વાદ છે
છે સાચામાં સાચો વાદ તો જગમાં, એ તો આશીર્વાદ છે છે સાચામાં સાચી કોશિશ જગમાં, એ તો આશિષ છે પામવા દયા જગમાં પ્રભુની, યાદ પ્રભુને તો દિલથી કરો ખુદની કરતા કથા માનવી જગમાં, થાક અનુભવતો નથી મન સહિતનું અર્પણ, એ જ તો સાચું સમર્પણ છે મનને સાચી રીતે દબાવી દેવું, એ તો સાચું દમન છે મનને પણ નમ્રતામાં લીન બનાવવું, એ સાચું નમન છે ભાવ હસ્તી જે જે ચીજમાં જાય ધરી, એ તો એનો અભાવ છે મનના પતનની દિશા ઊલટાવવી, એ તો સાચું તપ છે શબ્દને ઊલટાવતા, નીકળતો જીવનનો આ સાચો સાર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che sachamam saacho vada to jagamam, e to ashirvada che
che sachamam sachi koshish jagamam, e to aashish che
paamva daya jag maa prabhuni, yaad prabhune to dil thi karo
khudani karta katha manavi jagamam, thaak anubhavato eathi
arara sah, thaak anubhavato nathi arranum
mann ne sachi rite dabavi devum, e to saachu damana che
mann ne pan nanratamam leen banavavum, e saachu naman che
bhaav hasti je je chijamam jaay dhari, e to eno abhava che
mann na patanani disha ulatavavi, e to saachu taap che
shabdane ulatavata, nikalato jhe saacho saar che
|
|