Hymn No. 2488 | Date: 06-May-1990
|
|
Text Size |
 |
 |
રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે
Rahyaa Che Dur Toh Prabhu, Paase Eh Ne Toh Tu Laavje
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-06
1990-05-06
1990-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14977
રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે
રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે પાસે લાવી એને તો હૈયામાં, એવા તો સ્થાપજે છટકવાની છે આદત તો પ્રભુની, લક્ષ્યમાં આ તો રાખજે છટકશે હાથમાંથી જ્યાં, ના જલદી હાથમાં પાછા આવશે અનુભવ તો છે તારા, જનમોજનમથી રહ્યા છે છટકતા પકડી પીછો તો એનો, ગોતી હાથમાં એને રાખજે ચાલશે ના દોરી કોઈ કાચી, જોઈશે પ્રેમની દોરી પાકી બાંધવા એને તો મુશ્કેલ બનશે, બાંધવું એને શીખી લેજે બાંધ્યા છે જ્યાં અન્ય ભક્તોએ, બાંધવામાં ના રહેજે તું બાકી છે છટકવાની આદત એની, પૂરી લક્ષ્યમાં સદા આ રાખજે
https://www.youtube.com/watch?v=VEsMQR87wJg
Satguru Shri Devendra Ghia (Kaka)
રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે પાસે લાવી એને તો હૈયામાં, એવા તો સ્થાપજે છટકવાની છે આદત તો પ્રભુની, લક્ષ્યમાં આ તો રાખજે છટકશે હાથમાંથી જ્યાં, ના જલદી હાથમાં પાછા આવશે અનુભવ તો છે તારા, જનમોજનમથી રહ્યા છે છટકતા પકડી પીછો તો એનો, ગોતી હાથમાં એને રાખજે ચાલશે ના દોરી કોઈ કાચી, જોઈશે પ્રેમની દોરી પાકી બાંધવા એને તો મુશ્કેલ બનશે, બાંધવું એને શીખી લેજે બાંધ્યા છે જ્યાં અન્ય ભક્તોએ, બાંધવામાં ના રહેજે તું બાકી છે છટકવાની આદત એની, પૂરી લક્ષ્યમાં સદા આ રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya che dur to prabhu, paase ene to tu lavaje
paase lavi ene to haiyamam, eva to sthapaje
chhatakavani che aadat to prabhuni, lakshyamam a to rakhaje
chhatakashe hathamanthi jyam, na
jaladi haath maa pachha
aavashe ana to eno, goti haath maa ene rakhaje
chalashe na dori koi kachi, joishe premani dori paki
bandhava ene to mushkel banashe, bandhavum ene shikhi leje
bandhya che jya anya bhaktoe, bandhavamam na raheje
rakyami ashyami ashy ashy ashy ashy aash lada saad aadat en. en
રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજેરહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે પાસે લાવી એને તો હૈયામાં, એવા તો સ્થાપજે છટકવાની છે આદત તો પ્રભુની, લક્ષ્યમાં આ તો રાખજે છટકશે હાથમાંથી જ્યાં, ના જલદી હાથમાં પાછા આવશે અનુભવ તો છે તારા, જનમોજનમથી રહ્યા છે છટકતા પકડી પીછો તો એનો, ગોતી હાથમાં એને રાખજે ચાલશે ના દોરી કોઈ કાચી, જોઈશે પ્રેમની દોરી પાકી બાંધવા એને તો મુશ્કેલ બનશે, બાંધવું એને શીખી લેજે બાંધ્યા છે જ્યાં અન્ય ભક્તોએ, બાંધવામાં ના રહેજે તું બાકી છે છટકવાની આદત એની, પૂરી લક્ષ્યમાં સદા આ રાખજે1990-05-06https://i.ytimg.com/vi/VEsMQR87wJg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=VEsMQR87wJg
|