1990-05-06
1990-05-06
1990-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14981
થઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડી
થઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડી
મળવા આવ રે ‘મા’, મને હવે તો જલદી
વીતતી જાય છે રે ‘મા’, ક્ષણ-ક્ષણ તો યુગો જેવી - મળવા...
પોકારી રહ્યો છું રે ‘મા’, તને હવે તો હરઘડી
લગાડ ના વાર રે માડી, હવે તો જરા - મળવા...
પડતું નથી ચેન તો તારા વિના ક્યાંય ભી
લાગે છે ફિક્કા, ધનદોલત ને જીવન ભી - મળવા...
કરું શું હું વાત તો તને, જ્યાં હું ભાનમાં નથી
આવશે ના ભાન તો મને, તારાં દર્શન વિના તો નહીં - મળવા...
પાડવાં નથી આંસુ તો મારે, દુઃખી તને કરવી નથી
લૂંટી લેજે મારું બીજું બધું, યાદ મારી લૂંટી લેતી નહીં - મળવા...
https://www.youtube.com/watch?v=H0q5xXJ_ufo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડી
મળવા આવ રે ‘મા’, મને હવે તો જલદી
વીતતી જાય છે રે ‘મા’, ક્ષણ-ક્ષણ તો યુગો જેવી - મળવા...
પોકારી રહ્યો છું રે ‘મા’, તને હવે તો હરઘડી
લગાડ ના વાર રે માડી, હવે તો જરા - મળવા...
પડતું નથી ચેન તો તારા વિના ક્યાંય ભી
લાગે છે ફિક્કા, ધનદોલત ને જીવન ભી - મળવા...
કરું શું હું વાત તો તને, જ્યાં હું ભાનમાં નથી
આવશે ના ભાન તો મને, તારાં દર્શન વિના તો નહીં - મળવા...
પાડવાં નથી આંસુ તો મારે, દુઃખી તને કરવી નથી
લૂંટી લેજે મારું બીજું બધું, યાદ મારી લૂંટી લેતી નહીં - મળવા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī jāya chē dilamāṁ jyāṁ ghaḍīē ghaḍī
malavā āva rē ‘mā', manē havē tō jaladī
vītatī jāya chē rē ‘mā', kṣaṇa-kṣaṇa tō yugō jēvī - malavā...
pōkārī rahyō chuṁ rē ‘mā', tanē havē tō haraghaḍī
lagāḍa nā vāra rē māḍī, havē tō jarā - malavā...
paḍatuṁ nathī cēna tō tārā vinā kyāṁya bhī
lāgē chē phikkā, dhanadōlata nē jīvana bhī - malavā...
karuṁ śuṁ huṁ vāta tō tanē, jyāṁ huṁ bhānamāṁ nathī
āvaśē nā bhāna tō manē, tārāṁ darśana vinā tō nahīṁ - malavā...
pāḍavāṁ nathī āṁsu tō mārē, duḥkhī tanē karavī nathī
lūṁṭī lējē māruṁ bījuṁ badhuṁ, yāda mārī lūṁṭī lētī nahīṁ - malavā...
થઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડીથઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડી
મળવા આવ રે ‘મા’, મને હવે તો જલદી
વીતતી જાય છે રે ‘મા’, ક્ષણ-ક્ષણ તો યુગો જેવી - મળવા...
પોકારી રહ્યો છું રે ‘મા’, તને હવે તો હરઘડી
લગાડ ના વાર રે માડી, હવે તો જરા - મળવા...
પડતું નથી ચેન તો તારા વિના ક્યાંય ભી
લાગે છે ફિક્કા, ધનદોલત ને જીવન ભી - મળવા...
કરું શું હું વાત તો તને, જ્યાં હું ભાનમાં નથી
આવશે ના ભાન તો મને, તારાં દર્શન વિના તો નહીં - મળવા...
પાડવાં નથી આંસુ તો મારે, દુઃખી તને કરવી નથી
લૂંટી લેજે મારું બીજું બધું, યાદ મારી લૂંટી લેતી નહીં - મળવા...1990-05-06https://i.ytimg.com/vi/H0q5xXJ_ufo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=H0q5xXJ_ufo
|