Hymn No. 2495 | Date: 08-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-08
1990-05-08
1990-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14984
બનશો ના અભિમાની રે જગમાં, બનશો ના અભિમાની
બનશો ના અભિમાની રે જગમાં, બનશો ના અભિમાની સાંખી ના લેશે, એ તો જગજનની, લેશે ના એ તો સાંખી વળશે ના તારું એમાં રે, પામીશ ના તું કાંઈ બનીને રે ગુમાવી રાવણનું અભિમાન ના રહેવા દીધું, બની ત્યાં એ તો ધનુર્ધારી ભરી સભામાં છેદ્યું મસ્તક શિશુપાલનું, બની ત્યાં એ ચક્રધારી મહિષાસુરને હણ્યો રે જગમાં, બની ત્યારે તો અષ્ટભુજાળી ચડે અભિમાન મસ્તકે ને હૈયે, કરે નાશ એનો જગમાં ભમાવી ચડે જ્યાં ઘેન અભિમાનનું, ના બનવા દે એ પ્રભુ ગુણના અનુરાગી કર્યા વિના ના મળે રે કાંઈ જગમાં, રહેશો ના શુષ્ક વાણીમાં રાચી માંગજે દયા એક વાર પ્રભુની, વળશે ના તારું વારંવાર માંગીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
banasho na abhimani re jagamam, banasho na abhimani
sankhi na leshe, e to jagajanani, leshe na e to sankhi
valashe na taaru ema re, pamish na tu kai bani ne re gumavi
ravananum abhiman na raheva didhum, bani
tyamam chhhari sankurdhari bani shishupalanum, bani tya e chakradhari
mahishasurane hanyo re jagamam, bani tyare to ashtabhujali
chade abhiman mastake ne haiye, kare nasha eno jag maa bhamavi
chade jya ghena abhimananum, shameshasurago male kaam kama, na banava de vana prabhu gun, na banava vana vana anka
anka anka anka raachi
mangaje daya ek vaar prabhuni, valashe na taaru varam vaar mangim
|