Hymn No. 2497 | Date: 09-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-09
1990-05-09
1990-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14986
સો મણ રૂની તળાઈમાં ભલે રે સૂઓ, લઈ ચિંતા સાથે જો સૂઓ
સો મણ રૂની તળાઈમાં ભલે રે સૂઓ, લઈ ચિંતા સાથે જો સૂઓ સુખની નીંદર ત્યાં તો ક્યાંથી રે આવે ડરથી માનવ રહે જ્યાં ધ્રૂજતો, થાળ પકવાનના રહે ભલે એ ખાતો લોહી શરીરમાં ત્યાં તો ક્યાંથી રે આવે ઇર્ષ્યામાં રહે જલતો ને જલતો, હૈયે વેર રહે જો નચાવતો શાંતિ હૈયામાં ત્યાં તો ક્યાંથી રે આવે ખોડ બીજામાં રહે ગોતતો, ખુદને સર્વગુણસંપન્ન રહે સમજતો ભાવ મિત્રતાના હૈયે, ત્યાં તો ક્યાંથી રે આવે લાભ લેવા બીજાને ગોતતો ફરે, સમય પર તો મોઢું જે ફેરવે એવાનો વિશ્વાસ હૈયામાં તો ક્યાંથી રે આવે કરતા અપમાન પાછું ના જુએ, કરવા નુકસાન બીજાનું કરતો રહે પ્રભુ એવા પાસે તો ક્યાંથી રે આવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
so mann runi talaimam bhale re suo, lai chinta saathe jo suo
sukhani nindar tya to kyaa thi re aave
darthi manav rahe jya dhrujato, thala pakavanana rahe bhale e khato
lohi shariramam tya to kyaa thi re
javalhe raalhe raalhe haiamato jalhe verato irshyamato
shanti haiya maa tya to kyaa thi re aave
khoda beej maa rahe gotato, khudane sarvagunasampanna rahe samajato
bhaav mitratana haiye, tya to kyaa thi re aave
labha leva bijane gotato phare, samay paar to modhum je
pherave to e
haium vish jasue karva nukasana bijanum karto rahe
prabhu eva paase to kyaa thi re aave
|
|