Hymn No. 2499 | Date: 09-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-09
1990-05-09
1990-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14988
પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું
પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું હું જેવો છું, તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી તમે મારા જેવા તો બની શકતા નથી તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ... કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ... કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ... કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ... ચક્રાવે રહેતું મન મારું સ્થિર નથી, વધુ ચક્રાવે ના એને ચડાવો કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...
https://www.youtube.com/watch?v=qQofnaS_Ssw
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું હું જેવો છું, તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી તમે મારા જેવા તો બની શકતા નથી તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ... કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ... કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ... કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ... ચક્રાવે રહેતું મન મારું સ્થિર નથી, વધુ ચક્રાવે ના એને ચડાવો કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu, tame jeva chho, tamane eva to hu svikarum chu
hu jevo chhum, tevo mane, prabhu tame kem svikarata nathi
tame maara jeva to bani shakata nathi
tamara jevo mane banavi deta nathi - prabhu ...
kadi nadatara manani ubhi karo vachche lavo
shu nadatara nakhya vina, chena tamane padatum nathi - prabhu ...
kadi kaho saachu bolo, kadi dharmamaya raho, munjaramam vadharo karo
samaju na kai a to hu badhum, munjaramam shaane vadharo karo - prabumh ...
kadi kadi jnananum pallum unchum karo
maara jeva ajnanine, dur ne dur shaane rakho - prabhu ...
chakrave rahetu mann maaru sthir nathi, vadhu chakrave na ene chadavo
came jnaan do, came dhyaan do, mann sthir karo, pan dera have to na karo - prabhu ...
પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છુંપ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું હું જેવો છું, તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી તમે મારા જેવા તો બની શકતા નથી તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ... કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ... કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ... કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ... ચક્રાવે રહેતું મન મારું સ્થિર નથી, વધુ ચક્રાવે ના એને ચડાવો કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...1990-05-09https://i.ytimg.com/vi/qQofnaS_Ssw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=qQofnaS_Ssw
|