Hymn No. 10 | Date: 13-Jul-1984
|
|
Text Size |
 |
 |
1984-07-13
1984-07-13
1984-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1499
મોહ ત્યજી, માયા ત્યજી, ત્યજી લોભ અહંકાર
મોહ ત્યજી, માયા ત્યજી, ત્યજી લોભ અહંકાર કામ ક્રોધ અળગા કરી, લેજો ભક્તિ કેરી વાટ ભૂલથી પણ જો રહી જાશે, રહેશે આ વિકાર લાખ પ્રયત્ન કરવા છતાં, રહેશે મન તણો સંતાપ મન મારી મૂર્છિત કરી, કરજો શુભ વિચાર પ્રયત્ન સફળ થઈ જશે, ટળશે સંસાર કેરો તાપ મનને કુસંગમાં જોડયું, હવે એ નવ સમજે આચાર કૂદાકૂદી ઘણી કરશે, લાગશે એનો થાક મનને ભક્તિમાં, ડુબાડીને, લેજો `મા' તણો આધાર પ્રેમરસમાં ડૂબી જજો, ડૂબી જશે આ સંસાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
moh tyaji, maya tyaji, tyaji lobh ahankaar
kaam krodh alaga kari, lejo bhakti keri vaat
bhulathi pan jo rahi jashe, raheshe a vikaar
lakh prayatn karva chhatam, raheshe mann tano santap
mann maari murchhit kari, karjo shubh vichaar
prayatn saphal thai jashe, talshe sansar kero taap
mann ne kusangamam jodayum, have e nav samaje aachaar
kudakudi ghani karashe, lagashe eno thaak
mann ne bhaktimam, dubadine, lejo 'maa' tano aadhaar
prem ras maa dubi jajo, dubi jaashe a sansar
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains that do whatever it takes,to get over your moha (delusions), Maya (illusions), Lobha ( greed) and Ahankar (arrogance) Put up a strong fight against your Kama (lustful desires) and Krodha (rage) and surrender yourself to devotion Even if a little speck of any of these disorders remain in you, it will not be possible for you to be at peace. At any cost keep your mind free of impure thoughts and try to keep the the quality of thoughts pure. If you manage to do that, your effort will be paid off and all your anguish resolved. However, if you give your mind a free reign to engage in corrupt actions. Your mind will lose ability to distinguish between right or wrong. And make you dance on its tune. Instead, engage your mind and heart in devotion and love for the Divine and seek Her support.
|