Hymn No. 14 | Date: 17-Jul-1984
|
|
Text Size |
 |
 |
1984-07-17
1984-07-17
1984-07-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1503
માં તારી આ સૃષ્ટિમાં અંધેર કેમ દેખાય છે
માં તારી આ સૃષ્ટિમાં અંધેર કેમ દેખાય છે ધર્મીને ત્યાં પડતી ધાડ, પાપીઓ છટકી જાય છે - `મા' ... ગરીબોને ત્યાં પડતાં અન્નતણા સાંસા ત્યાં ખાવાવાળાની લંગાર કેમ દેખાય છે - `મા' ... ધનવાનોને ત્યાં ભર્યા અન્નતણા ભંડાર ત્યાં ખાવાવાળાના સાંસા કેમ દેખાય છે - `મા' ... પાપતણો સઘળે વધ્યો છે ભાર પાપીજનોની બોલબાલા કેમ બોલાય છે - `મા' ... આપી છે જીભ તુજ નામને રટવા ગલીચ ગાળોથી એ કેમ ગંધાય છે - `મા' ... આ સઘળું દેખવા છતાં, તું ચૂપ કેમ દેખાય છે આ વિચારો મનમાં જાગતા, મન મારું મૂંઝાય છે - `મા' ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maa taari a srishti maa andher kem dekhaay che
dharmi ne tya padati dhada, papio chhataki jaay che - 'maa' ...
garibo ne tya padataa anantanaa sasaa
tya khavavalani langar kem dekhaay che - 'maa' ...
dhanavanone tya bharya anantanaa bhandar
tya khavavala na sasaa kem dekhaay che - 'maa' ...
paap tano saghale vadhyo che bhaar
papijano ni bol baal kem bolaya che - 'maa' ...
aapi che jibha tujh naam ne ratavaa
galicha galothi e kem gandhay che - 'maa' ...
a saghalu dekhava chhatam, tu chupa kem dekhaay che
a vicharo mann maa jagata, mann maaru munjhaya che - 'maa' ..
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) says... sometimes it is difficult to understand the ways of the Divine. Why do I see so much darkness in your world, O Mother Divine? A Spiritual person gets raided, but a sinner enjoys the benefits. Why do I see so much darkness in your world, O Mother Divine? The poor who has limited resources seems to have more mouths to feed. Why do I see so much darkness in your world, O Mother Divine? And the one who is affluent, has no appetite to eat. Why do I see so much darkness in your world, O Mother Divine? The burden of corruption and fraud has increased a lot. And the sinners involved are benefiting a lot. Why do I see so much darkness in your world, O Mother Divine? We got this tongue to chant Your name. Instead, we use harsh words in vain Why do I see so much darkness in your world, O Mother Divine? And despite seeing this indecency in your world, why are so quite O Mother Divine? When such thoughts arise in my mind, my mind is confused Why do I see so much darkness in your world, O Mother Divine?
|
|