Hymn No. 7069 | Date: 18-Oct-1997
|
|
Text Size |
 |
 |
એ તો જાગી જાશે, એ તો જાગી જાશે
Ae To Jagi Jashe , Ae To Jagi Jashe
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1997-10-18
1997-10-18
1997-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15058
એ તો જાગી જાશે, એ તો જાગી જાશે
એ તો જાગી જાશે, એ તો જાગી જાશે હૈયામાં સૂતેલા એ ભાવો તારા, મળતા પ્રતિસાદ જીવનમાં જાશે વટાવી જ્યાં એ સંયમની સીમા, અનુકૂળ વાયરાનો સ્પર્શ થાશે જોશે ના સમય કે સ્થળ એ તો, બધી સરહદો પાર એ તો કરી જાશે હૈયામાં રહી રહી ગયો એ મૂંઝાઈ, બધા અવરોધોને તો અવગણી ભાવે ભાવો રમશે રાસ અનોખા, નવા તાલ એમાં મંડાઈ જાશે રોક્યા ના એ તો રોકાશે, આવશે એ લેશે લપેટી, ધાર્યું એનું થાશે નવખંડ ધરતીના એના એ પટમાં, એ ભાવોમાં તો એ તાજા થાશે સજ સે એના એ તો સાજ, ના કમી કાંઈ એમાં એ તો રાખશે જાગી જ્યાં જાગૃતિ ભાવોની તો હૈયામાં, હૈયું ઉલ્લાસિત એમાં થાશે એ વાયરા હૈયાને વીંટાયેલા રહેશે, એ ભાવો જાગતા ને જાગતા રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e to jaagi jashe, e to jaagi jaashe
haiya maa sutela e bhavo tara, malata pratisada jivanamam
jaashe vatavi jya e sanyamani sima, anukula vayarano sparsha thashe
joshe na samay ke sthala e to, badhi sarahado paar e to kari jaashe
haiya maa rahi rahi gayo e munjai, badha avarodhone to avagani
bhave bhavo ramashe raas anokha, nav taal ema mandai jaashe
rokya na e to rokashe, aavashe e leshe lapeti, dharyu enu thashe
navakhanda dharatina ena e patamam, e bhavomam to e taja thashe
saja se ena e to saja, na kai kami ema e to rakhashe
jaagi jya jagriti bhavoni to haiyamam, haiyu ullasita ema thashe
e vayara haiyane vintayela raheshe, e bhavo jagat ne jagat raheshe
|